@Hasmukhpatelips 12/202425, Industrial Safety and Health Officer, cl-2 ના ઇન્ટરવ્યૂ માં પણ તજજ્ઞ વિવિધ કોચિંગ ક્લાસીસ ખાતે માર્ગદર્શન આપવા ગયા હતા તેનું શું? એના ઇન્ટરવ્યૂ પણ રદ કરો
@Hasmukhpatelips પેપર ચેકીંગ ના હોઈ કે પછી પ્રાથમિક પરીક્ષાના પ્રશ્નો બનાવવાના હોઈ બધે આવીજ લાલિયાવાડી જોવા મળે છે.
અને હવે ઇન્ટરવ્યુ ની તો વાત જ ક્યાં કરવાની રઈ.
સમગ્ર ગુજરાત જાણે હવે આયોગમાં શું ચાલી રહ્યું છે
@realDonaldTrump Things are no more in hands of USA.
Its better we mind our business with Pakistan.
USA should not intervene in things that doesn't concern them🙏🙏
Jai Hind🫡
@IMFNews Fueling Terrorism in the name of economic growth and extending credit line is a willful move against India.
World will face unpredictable results.
Pakistan was planning to screw China for easy dollars from the west but China screwed them long back with the supply of dummy air defence system. China told us too
Himalaya se oochi, Sagar se gahari aur Shahad se meethi.
😂😂😂😂
#Lahore#IndiaPakistanWar#DroneAttack#Dorne
India has launched #OperationSindoor, a precise and restrained response to the barbaric #PahalgamTerrorAttack that claimed 26 lives, including one Nepali citizen. Focused strikes were carried out on nine #terrorist infrastructure sites in Pakistan and Pakistan-occupied Jammu and Kashmir, targeting the roots of cross-border terror planning. Importantly, no Pakistani military facilities were hit, reflecting India’s calibrated and non-escalatory approach. This operation underscores India’s resolve to hold perpetrators accountable while avoiding unnecessary provocation. A detailed briefing on the operation will follow later today.
Read more: https://t.co/GYMCS01A46
@rajnathsingh@DefenceMinIndia@SethSanjayMP@HQ_IDS_India@adgpi@indiannavy@IAF_MCC@PIB_India
@Hasmukhpatelips આયોગે ઉમેદવારો ની સુવિધા ના નામે આવી ગોળમટોળ રીતે પરીક્ષા લેવાની શરૂ કરી ત્યારે જ ખબર હતી કે આમાં ગોટાળા થશે.
સરળ રીતે પરીક્ષાઓ લઈ શકાતી હોય ત્યારે શા માટે આવા ગતકડા કરવા જોઈએ.
@Hasmukhpatelips And the interview marking gap continues again....
લાગે છે આ બાબતે ઉમેદવારોની કોઈ પણ રજુઆત ફળીભૂત થવાની નથી.
આપ સાહેબ ને નમ્ર વિનંતી કે આ બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ.
@Hasmukhpatelips શું ઉમેદવારો ને વારંવાર ટ્વીટ કરી ને હવે આપ સાહેબ ના ધ્યાને લાવવું પડશે કે adv 47 વર્ગ 1/2 ના મુખ્ય પરીક્ષા લેવાયા ને છ મહિના વીત્યા છે.
મહેરબાની કરી ને સાહેબ આ બાબતે પ્રત્યુતર આપો.
@Hasmukhpatelips જેવી રીતે આપ બધી બાબતો માં સુધારા કરો છો એવી રીતે
1. ક્ષતિરહિત PAK જાહેર કરવી
2. ઇન્ટરવ્યુમાં યોગ્ય માર્કસ આપવા અને અન્યાય બંધ કરવો
3. પ્રશ્નો ઉદભવે ત્યારે આપ સાહેબ પોતે જવાબ આપો ના કે આપના નામે બીજા લોકો
4. અગાઉ ઇન્ટરવ્યુમાં જે અન્યાય થયો એ બાબતે સ્પષ્ટતા કરવી
યોગ્ય કરવા વિનંતી
@Hasmukhpatelips બસ આપને જે સાચું લાગે એ કરો સાહેબ.
બીજા બધા બોલતા રહેશે....એમને કોઈ કામ નથી.
આપ જ સાચા બાકી બધા ખોટા.
હજુ ઉમેદવારો ને કેટલું સહન કરવાનું આવશે ભગવાન જાણે!!!
@Hasmukhpatelips બહોળા તજજ્ઞો ના ઉપયોગ દ્વારા પરીક્ષાના 3 દિવસ બાદ આવેલી વર્ગ 1/2 ની PAK માં અસંખ્ય ભૂલો છે!!
હવે આપના તજજ્ઞો ની ભૂલો સુધારવા ઉમેદવારો પૈસા ભરશે.
શું આપને આ વાત યોગ્ય લાગે છે સાહેબ?
ખૂબ ખૂબ આભાર સાહેબ.
@Hasmukhpatelips વર્ગ 1-2 ની PAK માં આટલી બધી ભૂલો?
શું સાચે હવે બધું ઉમેદવારો એજ કરવાનું છે?
આટલી બધી ભૂલો માટે હવે દરેક પ્રશ્ન દીઠ 100 રૂપિયા પણ ભરવાના?
આપ પાસે શું ક્ષતિરહિત PAK ની પણ અપેક્ષા ન રાખી શકાય?
આપ સાહેબ ને નથી જવાબ આપવા કે સમજવું બસ બધું ઉમેદવારો ને કરવાનું?
@Hasmukhpatelips સાહેબ આપ કાઈ જવાબ નથી આપતા અને આપના મંદબુદ્ધિ વાળા અંધભક્તો જે આપના વતી બોલે છે એને કંઈ ભાન પડતી નથી.
ભાઈ તમે ચેરમેન નથી તો એમની વતી તમે કેમ બોલો છો?
તૈયારી જ કરો છો તો એમાં ધ્યાન આપો ને.
બીજા માં સુકામ માથા મારો છો?
(લાગુ પડે એ સમજી લે)
🙏🙏
@Hasmukhpatelips હદ છે સાહેબ!
ઉમેદવારો અન્યાય બાબતે જવાબ અને સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે અને આપ હજુ અવગણી રહ્યા છો.
ઉમેદવારો સાથે અન્યાય અને એમના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો આપનો આ અભિગમ હજુ કેટલા લોકો સાથે અન્યાય કરશે ??