1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
સાહેબશ્રી, આજરોજ જા.ક્ર ૨૧૬નું રીઝલ્ટ આવેલ છે. તેમજ અગાઉ ૨૦૯નું વેઇટિંગલીસ્ટ આવી ગયેલ છે,હાલમાં પંચાયત સંવર્ગની અ.મ.ઇ-૩૫૫નું પણ ફાઇનલ લીસ્ટ પ્રસિદ્ધ થયેલ છે. જેમાં જા.ક્ર-૨૧૭માં ઘણુંખરું ઓવરલેપિંગ હોઈ, ફાઇનલ આપતા પહેલા ઓનલાઇન વિથડ્રોવ આપવામાં આવેએવી અમારી અરજ છે. @HHPATELGSSSB
🙏સાહેબશ્રી, આજરોજ જા.ક્ર ૨૧૬નું રીઝલ્ટ આવેલ છે. તેમજ અગાઉ ૨૦૯નું વેઇટિંગલીસ્ટ આવી ગયેલ છે,હાલમાં પંચાયત સંવર્ગની અ.મ.ઇ-૩૫૫નું પણ ફાઇનલ લીસ્ટ પ્રસિદ્ધ થયેલ છે. જેમાં જા.ક્ર-૨૧૭માં ઘણુંખરું ઓવરલેપિંગ હોઈ, ફાઇનલ આપતા પહેલા ઓનલાઇન વિથડ્રોવ આપવામાં આવેએવી અમારી અરજ છે. @HHPATELGSSSB
નમસ્કાર,જા.ક્ર ૨૧૩માં હાલ ડી.વી પ્રોગ્રામ ચાલીરહેલ છે. જેમાં બીજી વિવિધ ભરતીઓમાં પાસથયેલ ઉમેદવારોનું ઓવરલેપિંગ જણાયેલ છે. જેથી આપશ્રી વિનંતી છેકે મેઈલ દ્વારા કે અન્ય માધ્યમથી નામકમી કરવા સુવિધા આપવામાં આવે જેથીવધુ ઉમેદવારોને લાભ થાય અને પ્રક્રિયા અસરકારક સાબિત થાય.
@HHPATELGSSSB

જા.ક. 213 થી 224 પર 25/07 ના રોજ સ્ટે આવેલ છે, જેના લીધે 12 ભરતીઓ,1246 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા અટકી પડેલ છે.અમારી સુનાવણી આજે 2/08 ના રોજ છે. જલ્દીથી સ્ટે દૂર થઈ ભરતી પ્રકિયા શરૂ થાય એવી આપને વિનંતી છે. #GSSSB@HHPATELGSSSB@YAJadeja@deepakrajani123