इन चुनावों में जनता ने जिस उत्साह से @narendramodi जी और NDA की नीतियों मे�� अपना समर्थन जताया वो सचमुच अद्भुत है।
यह परिणाम न सिर्फ कोरोना के विरुद्ध मोदी सरकार की सफल लड़ाई में गरीब, मजदूर, किसान और युवाओं के विश्वास को दिखता है बल्कि देश को गुमराह करने वालों के लिए सबक भी है।
#Proud_Hindu_Challenge#Proud_To_Be_A_Hindu
🔹Because my religion never told
that earth is flat !
🔹never said kill animals on
festivals !
🔹 never said refer other as kafir
infiled s
🔹 believe in वसुधैव कुटुम्बकम्
राष्ट्रीय सुरक्षा सलाहकार अजित डोवल ने बड़े स्पष्ट शब्दों में राष्ट्र और राज्य का अंतर समझाया है।राष्ट्र हमेशा राज्य से ज़्यादा महत्वपूर्ण होता है। हम राज्य की चिंता करते हैं लेकिन राष्ट्र को भूल जाते हैं।
આમરણ ઉપવાસ દિવસ - 11
સરકાર પરીક્ષા પછી પણ પરીક્ષા લેવાનું બંધ કરે,
#GPSC_Lecturer#LRD_MALE#SRP_WAITING
વિદ્યાર્થીઓ કોઈ નપાસ થઈને નિમણુંકની માંગ નથી કરી રહિયા.એ તમામ પ્રક્રિયા અને કબિલિયત પુરવાર કરી રોજગારી માંગે છે.
આપની ઢીલી અને દોગલી નીતિ ને કારણે ��ત્યારે રોજગારીથી વંચિત છે
@YAJadeja શું ચાલી રહ્યું છે સાહેબ ગુજરાતમાં. વિદ્યાર્થીઓને તેમના હક માંગવાની મંજૂરી ન��ી.શું આ તમારી સંવેદનશીલ સરકાર છે?દરેક સમયે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવે છે અને તેમના પર ક્રૂરતા કરવામાં આવે છે.આ વિકાસ ગુજરાતમાં છે .@vijayrupanibjp @Nitinbhai_Patel @PradipsinhGuj @CRPaatil
#GPSC_AP માં પસંદ પામેલ ઉમેદવારો લાંબા સમયથી નિમણુંક ન મળતાં આજરોજ ગાંધીના ગુજરાતમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરતા હતા.પરંતુ આ નિષ્ઠુર અને સંવેદનહીન સિસ્ટમ સામે ગાંધીજીના વિચારોનું પણ કંઈ મૂલ્ય રહ્યું નથી
સિસ્ટમ સામે અવાજ ઉઠાવો એટલે અટકાયત,નજરકેદ,કાયદાનો ડર બતાવી ડામી દેવાનો