દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ખંભાળિયા ભાડથર phc ના વિંઝલપર સેન્ટરે આરોગ્ય સંજીવની સમિતિ ની મિટિંગ કરવામાં આવી જેમાં આરોગ્યલક્ષી વિવિધ મુદ્દાઓ ની ચર્ચા કરી ગામજનો ને કેમ વધારે સેવા પહોંચાડી શકાય તે બાબતે વિશેષ વિચારો રજુ કરિયા @vinzalpar
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
હું એ તત્વ છું જેણે કોરોના પોઝીટીવ દર્દી મળી આવતા સરકાર શ્રી ની કનટેન્મેન્ટ ની માર્ગદર્શિકા મુજબ ફરજ બજાવવા જતા લોકોના ગુસ્સા નો ભોગ બન્યો હોવા છતાં પોતાની ફરજ પ્રત્યે કોઈપણ સમાધાન કે પીછે હઠ કરેલી નથી...
@CMOGuj@Nitinbhai_Patel@ndtv@GSTV
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
કોરોના ની મહામારી mphw/fhw ને કાગળો ના સન્માન પત્ર આપતાં બધા રાજકારણીઓ,સંગઠનો, એન.જી.ઓ ગ્રુપો ક્યાં ગયા ??
જો ખરેખર તમારે mphw/fhw ને મદદ કરવી હોય તો #2800 ગ્રેડ પે બાબતે સરકાર ને આવેદનપત્ર આપે @CMOGuj@Nitinbhai_Patel
24×7 અમે સાહેબ સેવા આપેલ છે કોરોના કાળ માં પરિવાર ની ચિંતા કર્યા વગર અમે લોકોને નિષ્ટાપૂર્વક સેવા આપેલ છે .એક રાજ્ય અને જીલ્લાઓ માથી આવતા લોકોને હોમકોરેન્ટાઇન તેમજ ફેસિલિટી કોરેન્ટાઇન કરેલ છે.લોકો ઘર માં થી બહાર નીકળતા ડરતા હતા #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत #