@GsssbOfficial મ્યુનિસિપલ કોર્પોરેશન ની એકાઉન્ટન્ટ ની પોસ્ટ માટે આજે છેલ્લો દિવસ છે પણ એપલિકેશન નું કન્સેન્ટ ફી ભરી શકતી નથી. Server issue મા એરર છે. જીએસએસએસબ/૨૦૨૬૨૭/૪૫૦
#gsssb#serverissue#consentfee
Thanks Rahul ji once again!
Even he acknowledges why 6,688 companies have fled West Bengal and where few jobs go only to TMC goons, and corruption rules the system. #BJPInTMCOut
@AmitShah आंबेडकर आंबेडकर आंबेडकर आंबेडकर इतना नाम लेते हो जरूर तुम इनके नाम पर वोटो की भीख माँग रहे हो ?? तुम्हें तो भगवान का नाम लेकर स्वर्ग चाहिए था। तो ये वोट के चक्कर में क्यों पड़े हो ?
@InfoGujarat ઘણી જગ્યા એ પેટ્રોલ પમ્પ વાળા લોકો એ ફક્ત કેશ અને એમાં પણ અધૂરામાં પૂરું 50 થી 60 રૂપિયા ઉપર લેવા નું ચાલુ કરી દીધું છે. ચાંદખેડા મા ઇન્ડિયન ઓઇલ ના પેટ્રોલ Lhd સિનેમા સામે વાળા આ કાંડ કરી રહ્યા છે. @IndianOilcl
@imparthrajsinh@canarabank@RBI मेरे नन्हे मुन्ने बच्चे तुमने कौनसा क़ानून तोड़ा है वो पता है? किसी भी वित्त कार्याल का वीडियो तुम नहीं बना शकते। अनपढ़ बच्चे बस्ते भारी
@imparthrajsinh@canarabank@RBI Firstly you should go through the rbi circulars and if still you have any doubts than you should complaint about the same. हर बार वीडियो बनाओ और डाल दो एस नहीं। पुलिस स्टेशन में किया है कभी ऐसा?
હવે સવાલ એ છે કે સરકાર આવા ઉતાવળિયા નિર્ણયનો શા કારણે લેતી હશે?
કોઈ એક ડિપાર્ટમેન્ટ ખોટ કરે તો એની મહત્વ ની સેવાઓ બંધ કરી દેવા ની તો પછી સાંસદ મા ઘણા બધા નેતા ઓ લાયકાત ધરાવતા નથી તો ને પણ છૂટા કરી દેવા જોઈએ.
#indianpost#services#indianlawmaking#PolicyReforms
1/1
કેન્દ્ર સરકાર દ્વારા રજિસ્ટર પોસ્ટ વિથ એક્કનોએલેજમેંટ ડ્યું જેવી એક મહત્વ ની સેવા આવતીકાલ ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ થી બંધ કરવા જઈ રહી છે. સરકારશ્રી અમુક વાત ઘણા નિર્ણયો સારા લે છે પણ અમુક નિર્ણયનો મા એમની જો હુકમી નિર્ણય લેવા ની અપરિપક્વતા અને ઓછું શિક્ષણ જવાબદાર લાગે છે
સિવિલ પ્રોસિઝર કોડ કલમ ૧૪૮(એ) મુજબ કેવિયેટ દાખલ કરવા ની હોય ત્યારે નોટિસ "રજિસ્ટર એ ડી" થી મોકલવા ની રેહશે.
આવા ઘણા બધા કાયદાઓ દ્વારા આવી સેવા ના ઉપયોગ ની જવાબદારી નાગરિકો ઉપર લા દ વા મા આવી છે.
लो जी अब ये क्या हुआ ना ये महावत मिल रहा है ना ये हाथी। ये पर्सनल नहीं है लेकिन क्या कभी पुलिस ने ये जगन्नाथ के जितने भी साधु है उनका बैकग्राउंड चेक किया है ? क्यों की कई बार बहुत से किस्से है जो सभी को पता है।
एक तरफ़ इस साधु की आमदनी का साधन है ये हाथी और ये उसी को इतनी बहरमी से मार रहा है। सरकार ने सपेरो से साप चिन लिए लेकिन इन लोगो से हाथी नहीं।
ये हाथी नहीं गणेश है ब्रह्मा विष्णु महेश है।
#jagganathyatra#hathi