'ડિજિટલ ઈન્ડિયા' અને 'સુશાસન'ના મોટા-મોટા બોર્ડ લગાવીને બેઠેલા શાસકોની અસલી 'લીલા' સુરતના પાલ RTO ખાતે છતી થઈ ગઈ છે.
માર્વિન ચોવટિયા નામના એક જાગૃત નાગરિકે જ્યારે RTO ની આ અદ્ભુત કાર્યક્ષમતાને કેમેરામાં કેદ કરવાનો 'અપરાધ' કર્યો, ત્યારે તંત્રનો અસલી સંસ્કારી ચહેરો બહાર આવી ગયો!
દરરોજ બપોરે બરાબર ૧:૩૦ વાગ્યે જ RTOનું સર્વર 'જમવા' જતું રહે છે કે પછી કર્મચારીઓ જ લંચના નામે કામકાજ ઠપ્પ કરી દે છે ?
સતત બીજા દિવસે પણ બપોરે ૧:૩૦ વાગ્યે સર્વિસ બંધ જોઈને જ્યારે નાગરિકે સીધો અને વ્યાજબી સવાલ પૂછ્યો, ત્યારે ત્યાં જ હાજર એક વ્યક્તિએ જ પોલ ખોલતા કહ્યું કે "સર્વર-બર્વર કશું ડાઉન નથી, તમે વીડિયો જ બનાવી લો." પણ અફસોસ, આ રાજમાં પારદર્શકતાની માંગણી કરવી એટલે ગાળો ખાવાનો પરવાનો લેવો!
કેમેરો ચાલુ થતાં જ જનતાના ટેક્સના પૈસાથી મોટો પગાર મેળવતા આ સાહેબોના મિજાજ સાતમા આસમાને પહોંચી ગયો. પ્રજાને જવાબ આપવાના બદલે ઉગ્રતા અને ગાળાગાળી પર ઉતરી આવવું એ જ શું શાસકોની 'ગુડ ગવર્નન્સ'ની વ્યાખ્યા છે ? - @CMOGuj
સુરતને સ્માર્ટ સિટી કહેવડાવતા નેતાઓને પૂછવું છે કે, આ સરકારી કચેરીઓ પ્રજાની સેવા માટે છે કે કર્મચારીઓના આરામ ફરમાવવા માટે ?? સર્વર ડાઉનનું કાયમી નાટક બંધ કરીને પ્રજાને જવાબ આપો, નહિતર લંચ ટાઈમના નામે ચાલતી આ લાલિયાવાડી સામે જનતા પોતે રસ્તા પર ઉતરીને તમારું પોલિટિકલ સર્વર ડાઉન કરી દેશે!
@rtosurat@sanghaviharsh@collectorsurat@AmitChavdaINC@Bhupendrapbjp
इन BJP वालों को मां बहन की गालियां ही क्यों पड़ती है??
ये झगड़ा महाराष्ट्र में बीजेपी ओर उनके गठबंधन वाले शिवसेना शिंदे पार्टी के 2 कौड़ी के पार्षदों नेताओं के बीच का है। 😂
यह सीधे तौर पर @DelhiPolice की बदतमीज़ी और बदसलूकी है। @CPDelhi क्या इन पुलिसकर्मियों को आपने निर्देश दिया था कि जब पत्रकार रिपोर्टिंग कर रहा हो, तो उसके कान के नज़दीक जाकर सीटी बजाना, ताकि रिपोर्टिंग में व्यवधान डालना? ये पुलिसकर्मी वही सब कर रहे हैं।
आँखें फाड़-फाड़कर देख लो—राजनीतिक पार्टियों के गुलाम और बंधुआ मजदूर सवर्ण वर्ग के सांसद, विधायक, मंत्री और मुख्यमंत्री!
देख लो, एक निर्दलीय विधायक रविंद्र सिंह भाटी सवर्ण वर्ग के मुद्दों को लेकर आगे बढ़ रहा है और उसके समर्थन में जनसैलाब उमड़ रहा है।
तमिलनाडु CM जोसेफ विजय ने हेड कॉन्स्टेबल वेलमुरुगन को सम्मानित किया. कुछ दिन पहले उनका वीडियो वायरल हुआ था, जिसमें वे गुटखा तस्करों की SUV की छत की रेलिंग पकड़कर करीब 40 किमी तक चलते रहे. SUV में 250 किलो से ज्यादा गुटखा था.
#cmvijay#indianexpresshindi
“SIR की प्रक्रिया कॉन्सेप्ट के स्तर पर ही गलत है। आप एक ऐसी प्रक्रिया अपना रहे हैं जिसमें अपनी पात्रता साबित करने की ज़िम्मेदारी वोटर पर डाली जा रही है। यह पूरे सिस्टम को ही उलट-पुलट कर रहा है।”
- अशोक लवासा, पूर्व चुनाव आयुक्त
संघियों द्वारा WhatsApp प्रचारित झूठों की सच्चाई 12 वर्षों में देश ने देख ली है.
एक गाँधी परिवार को छोड़कर, Swiss Bank में बहुतों के खाते मिल रहे हैं.
#RSS_झूठ_का_पुलिंदा
इतनी बेइज्जती पहले किसी PM की नहीं हुई जितनी मोदी जी कि हो रहीं है
इसलिए मैं पहले भी बोला था और फिर बोल रहा हु ।
मोदी जी को कोई समझाओ
अपनी बची कूची जिंदगी राजनीति से संन्यास लेकर मस्त मौला जैसे काट लेनी चाहिए
आगे बेइज़्ज़ती के अलावा कुछ नहीं हैं।