કાલે અમારા ઘરની કામવાળી એવું કહેતી હતી કે મારું કામ ના ગમતું હોય તો ઘર ખાલી કરીને બીજે રહેવા જતા રહો.🤔
આજકાલ નોકરોનો ત્રાસ વધી ગયો છે🤣😂😅
@YAJadeja#iSupportYuvrajsin#ReleaseYuvrajsinh
ભ્રષ્ટાચારી અને ભરતી કોભાંડીઓના વિરૂધ્ધમા આપણા માટે લડતા યુયુત્સુ માટે રીટવીટ કરી નાખો....જો અવાજ દબાઈ ગયો તો ભરતી કોભાંડીઓને રોકવા વાળુ કોઈ નહી હોય.... તૈયારી કરતા રહેજો અને જીવનભર રોતા રહેજો
#ReleaseYuvrajsinh#iSupportYuvrajsinh
સત્ય પરેશાન થઈ શકે, પરાજિત નહિ.. 👍
આજે ભલે તમે પરેશાન કરો, આખરે યુવાઓ ની જ જીત થશે..
@sanghaviharsh , હવે જરા પણ શરમ જેવું હોય તો યુવાનોની સમસ્યાના મુદ્દાઓ ઉપર ધ્યાન આપી નિરાકરણ લાવો અને @YAJadeja ને મુક્ત કરો...
#ReleaseYuvrajsinh#iSupportYuvrajsinh
૫ મિનિટ વાંચન માં બ્રેક લગાવી આપડા માટે નિ:સ્વાર્થ ભાવે ઝઝૂમતા @YAJadeja માટે આપડે એક ટ્વીટ કે રીટ્વીટ ના કરી શકીએ ? લડવું પણ પડશે નહિ તો વાંચતા જ રહી જશું ને બાજી કોઈ બીજા મારી જશે. હાલ ટ્વીટ કરીએ બાકી ભેગુ થવું પડે તો પણ થઈશું

@YAJadeja ની ધરપકડ કરીને તેના ઉપર ખોટા કેસ દાખલ કરવાનો સીધો અર્થ એ થાય છે કે સરકાર કૌભાંડીઓની તરફેણમાં છે!
કૌભાંડ ઉજાગર કરનાર ઉપર જેટલું ધ્યાન રાખો, એટલું કૌભાંડીઓ ઉપર રાખો તો આ પ્રશ્ન જ ઉભા ના થાત, પણ તમારી તો દાનત જ ખોટી. @BJP4Gujarat 🤬
#ReleaseYuvrajsinh#iSupportYuvrajsinh
સત્ય પરેશાન થઈ શકે, પરાજિત નહિ.. 👍
આજે ભલે તમે પરેશાન કરો, આખરે યુવાઓ ની જ જીત થશે..
@sanghaviharsh , હવે જરા પણ શરમ જેવું હોય તો યુવાનોની સમસ્યાના મુદ્દાઓ ઉપર ધ્યાન આપી નિરાકરણ લાવો અને @YAJadeja ને મુક્ત કરો...
#ReleaseYuvrajsinh#iSupportYuvrajsinh
સાચા હોવ તો ડિબેટમાં આવીને સવાલોના જવાબ આપો, સમસ્યાઓનું નિરાકરણ લાવો...
આમ શું માયકાંગલાંની માફક પોલીસને આગળ કરીને ઘરમાં ઘુસી ગયા છોવ.!?
@YAJadeja ને તાત્કાલિક મુક્ત કરવામાં આવે...
#ReleaseYuvrajsinh#iSupportYuvrajsinh