કલેકટરશ્રી મિહિર પટેલની અધ્���ક્ષતામાં આજરોજ પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ રજૂઆત બાબતે સંબધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. @CMOGuj @InfoGujarat
બનાસકાંઠામાં ૧૯૯ ફ્યુઅલ સ્ટેશનો ખાતે ૩૧લાખ લિટરથી વધુ પેટ્રોલ અને ડીઝલનો જથ્થ�� ઉપલબ્ધ છે.સામાન્ય સરેરાશ કરતાં છેલ્લા ૨૪ કલાકોમાં ૩ ગણો વધુ જથ્થો ફ્યુઅલ સ્ટેશનો પર વપરાયો છે.તેથી અફવા કે ગભરાટમાં આવ્યા વિના, બિનજરૂરી રીતે પેટ્રોલ પંપ પર લાઇનમાં ન ઉભા રહેવા વિનંતી કરવામાં આવે છે.
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે , રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ –ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે.
@CMOGuj
આજ રોજ GAS એસોસીએશનની સામાન્ય સભા યોજાઇ જેમાં નિવૃત્ત તથા IAS સંવર્ગ માં પ્રમોટેડ અધિકારીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું .૧ એપ્રિલ,૨૦૦૫ સુધી નિયુક્ત થયેલાને જૂની પેન્શન યોજનામાં સમાવવા બદલ સરકારશ્રીનો આભાર માનવામા આવ્ય�� .GAS એસો. ની App લોન્ચ તથા નવીન કારોબારી ની રચના કરવામાં આવી
માન. પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લામાં તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદીના વિશેષ SIR કાર્યક્રમ હેઠળ વિવિધ ત���ક્કાઓની કાર્ય��ાહી પૂર્ણ થતાં આજ તા.૧૭.૦૨.૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી, રાજકીય પક્ષોને તેની નકલ સુપ્રત કરવામાં આવી
@CEOGujarat
ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે પતંગની મજા લેવાની સાથે સુરક્ષાને પણ ભૂલશો નહિ.
પતંગની દોરી ગળામાં આવી જવાના લીધે અકસ્માત થવાના કિસ્સા આપણે અગાઉ જોયા છે. પણ હવે આવું ન થાય એ માટે આપણે સુરક્ષાનો વિશેષ ખ્યાલ રાખીએ.
ચાઈનીઝ દોરી કે અત્યંત ધારદાર દોરી ન વાપરવા ઉપરાંત સ્કુટર-બાઈક પર રક્ષાત્મક ફિટિંગ્સ લગાવવા જેવી બાબતોનો ખ્યાલ રાખશો. હેલ્મેટ અવશ્ય પહેરશો.
સુરક્ષિત રહીએ અને બીજાની સુરક્ષાનો પણ ખ્યાલ રાખીએ.
#MakarSankranti2026
જીવનના સંઘર્ષ સામે હાર ન માનવાની ગગદાસની ખુમારી માત્ર યુવાનો માટે જ નહિ, પરંતુ આપણા સૌ માટે ખૂબ પ્રેરણાદાયી છે.
ગાંધીનગરમાં જ્યારે ગગદાસ સાથે મુલાકાત થઈ, ત્યારે તેની આંખોમાં ચમકતો આત્મવિશ્વાસ હૃદયને સ્પર્શી ગયો. ગુજરાત સરકારના સહયોગથી અને CSR ના માધ્યમથી ગગદાસને પ્રોસ્થેટિક પગ મળ્યા છે, અને તેના જીવનમાં નવી ચેતના પ્રગટી છે, તે જોઈને ઘણો આનંદ થયો.
ગુજરાત સરકાર એક યા બીજી રીતે ગગદાસ જેવા અનેક વ્યક્તિઓના જીવનમાં આશાનો સંચાર કરી રહી છે, જે જોઈને એક અનેરા સંતોષની લાગણી થાય છે.
આવનાર સમયમાં ગગદાસ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાના પરિવાર અને રાજ્યનું નામ રોશન કરે તેવી અનેક અનેક શુભકામના.
अहमदाबाद का फ्लावर शो हर किसी का मन मोह लेने वाला है! यह क्रिएटिविटी के साथ-साथ जन भागीदारी का अद्भुत उदाहरण है। इससे शहर की जीवंत भावना के साथ ही प्रकृति से उसका लगाव भी खूबसूरती से प्रदर्शित हो रहा है। यहां यह देखना भी उत्साह से भर देता है कि कैसे इस फ्लावर शो की भव्यता और कल्पनाशीलता हर साल निरंतर बढ़ती जा रही है। इस फ्लावर शो की कुछ आकर्षक तस्वीरें…
પાલનપુર ખાતે માન. પ્રભારી મંત્રીશ્રી @Balwantsinh99 ના અધ્યક્ષસ્થાને “સંવિધાન હત્યા દિવસ-૨૦૨૫”ની ઉજવણી ક��વામાં આવી. તેમણે ૧૯૭૫ની કટોકટીને લોકશાહીનો કાળો અધ્યાય ગણાવતો ઉલ્લેખ કરી સંવાદ અને સહમતિથી લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું. @CMOGuj
બનાસકાંઠા નબળા અને વંચિત જૂથના બાળકોને ધો.૧માં વિનામૂલ્યે પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાશે
આર.ટી.ઇ.એકટ હેઠળ ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૫ થી ૧૨ માર્ચ-૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
@CMOGuj@CollectorBK@InfoGujarat
માન. કલેકટર સાહેબના @CollectorBK માર્ગદર્શન હેઠળ *વિકાસ સપ્તાહ* ના સમાપન રૂપે આજ રોજ તા.૧૫/૧૦/૨૦૨૪ના ઘાનેરા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં અઘિકારી/કર્મચારી તથા દાતાઓના સહયોગથી તિથિ ભોજન આપવામાં આવેલ છે. (શ્રી રાણાજી ગોળીયા પ્રાથમિક શાળા -થાવર )@CMOGuj
આજરોજ સાણંદ ખાતે મામલતદાર કચેરી, સબ રજીસ્ટ્રાર કચેરીની આકસ્મિક તપાસણી કરી. અરજદારોને કોઈ મુશ્કેલી ના પડે તે બાબતે તકેદારી રાખવા સૂચના આપી.@CMOGuj@revenuegujarat@ahmedabad_info
Cher Narendra, heureux de t'accueillir à Paris comme invité d'honneur du défilé du 14 juillet !
प्रिय नरेंद्र, 14 जुलाई की परेड के सम्मानित अतिथिके रूप में तुम्हारा पेरिस में स्वागत कर के मुझे बहुतखुशी होगी।