આજરોજ બાલાસિનોર રેન્જ દ્વારા કરુણા અભિયાન ૨૦૨૫ અંતર્ગત કરુણા નિકેતન હાઈસ્કૂલ,બાલાસિનોર ના વિદ્યાર્થીઓને ચાઈનીઝ દોરીના ઉપયોગ ન કરવા અંગે જાગૃતિ કાર્યક્રમ તેમજ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી તેમજ રેન્જ કચેરી ��ાતે કલેક્શન સેન્ટર ઊભું કરવામાં આવ્યું.@dcf_mahisagar
@GujForestDept
કલેશ્વરી કેમ્પ સાઈટ ખાતે પ્રકૃતિ શિક્ષણ શીબીરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાગ લેનારા બાળકોને એક્સપર્ટ્સ, વન કર્મીઓ તેમજ ભવાઈ કલાકારોના માધ્યમથી પ્રકૃત્તિ બાબતે સંવેદનાત્મક સમજ આપવામાં આવી.@Mulubhai_Bera @forestwala @GujForestDept @collectormahi
Mahisagar Forest Department today celebrated 78th independence day and felicitated Forest pesonnels, NGOs and Individuals who contributed in conserving and protecting Forests and Wildlife of the district. Jai Hind 🇮🇳
@GujForestDept@Mulubhai_Bera @mahimahiti @Nevil_DCF@HoffPccf
લુણાવાડા ગાંધી કુટીર ખાતે પેન્શનર્સ સિનિયર સીટીઝન્સ અને મહીસાગર જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા યોગ સાથે મતદાર જાગૃતિનો સંદેશ આપ્યો
યોગ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી તેમ મતદાન લોકશાહીના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે તેવો સંદેશ પાઠવ્યો @ceogujarat#ChunavKaParv#DeshKaGarv#Election2024
ખોટી માન્યતાઓથી બચીએ. જંગલોમાં દવ ના લગાડીએ તથા આ બાબતે સાચી માહિતી લોકો સુધી પહોંચાડી, વનો અને વન્યજીવો સહિતની પ્રાકૃતિક સંપદાનું સંરક્ષણ કરવાની બંધારણ��ય જવાબદારી નિભાવી જાગૃત નાગરિક બનીએ
-મહીસાગર વન વિભાગ
@forestwala @collectormahi @mukeshpatelmla @Mulubhai_Bera @GujForestDept
#WorldWetlandsDay2024
Herewith i am sharing few images of amazing waterfowls recently spotted while carrying out waterbird census in Saroop sagar wetland, Varadhari, Lunawada. Varadhari wetland is home to nearly 80 waterfowl species of more than 10000 in number which comprise 1|
જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 અંતર્ગત પ્રસિદ્ધ થયેલ વનરક્ષક, વર્ગ-૩ ભરતી પરીક્ષાની આગળની કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સોંપવામાં આવી છે.
તમામ જાણકારી અને સૂચનો માટે વેબસાઇટ https://t.co/D5TcfSX0xv ચકાસતા રહો.