આજરોજ બાલાસિનોર રેન્જ દ્વારા કરુણા અભિયાન ૨૦૨૫ અંતર્ગત કરુણા નિકેતન હાઈસ્કૂલ,બાલાસિનોર ના વિદ્યાર્થીઓને ચાઈનીઝ દોરીના ઉપયોગ ન કરવા અંગે જાગૃતિ કાર્યક્રમ તેમજ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી તેમજ રેન્જ કચેરી ખાતે કલેક્શન સેન્ટર ઊભું કરવામાં આવ્યું.@dcf_mahisagar@GujForestDept
લુપ્ત-નશપ્રાય થતી વૃક્ષની પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ રાજ્ય સરકાર!
ગતરોજ પંચમહાલના તાજપુરા ખાતે આયોજિત 'એક પેડ મા નામ' અભિયાન અંતર્ગત બોમ્બેક્સ ઇન્સાઇન છોડનું વાવેતર કર્યું. સમગ્ર ગુજરાતમાં તેના માત્ર ૨૫૦ વૃક્ષો જ સજીવ છે.
વન અને પર્યાવરણ વિભાગ દ્વારા કઠોર પરિશ્રમના પરિણામે આ વૃક્ષના બીજ એકત્રિત કરીને તેમના રોપાનો ઉછેર કરવામાં આવ્યો હતો.
Capacity building training was organized for nursery staff personnels of all ranges under Mahisagar forest division at Zamzar nursery, Virpur. @forestwala@Mulubhai_Bera@GujForestDept @mahimahiti
જંગલ વિસ્તાર માં ભૂમિ અને ભેજ સંરક્ષણ માટે કરવામાં આવતા કામો માંની આ એક પરકૉલેશન ટેન્ક જે ઢોળાવવાળા ભાગ માં બનાવવા માં આવે છે અને એનો મુખ્ય હેતુ જમીનમાં ભેજ ઉતારવો અને વન્યપ્રાણી પણ સરળતાથી પાણી પીવા જઈ શકે...both purpose accomplished🌱🐾🦊
@CCFVadodara@dcf_mahisagar
મહીસાગર જીલ્લા ખાતે ૨૧મી જુન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બાલાસીનોરના ફોસિલ પાર્ક-રૈયોલી ખાતે ઉજવવા આવ્યો. ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ-મહીસાગર
#YogaForHumanity@CCFVadodara@CMOGuj