ये बहन चार दिनों से अनशन कर रही है गांधीनगर में OPS के लिए।में गांधीनगर, अहमदाबाद, मेहसाणा के कार्मिकों से निवेदन करता हु आप उनके हालचाल पूछते रहे।पूरा गुजरात आपको सपोर्ट कर रहा हे बहन।हमे आप पर गर्व हे।
#WeWantOPS#NPS_QUIT_INDIA
"ગુજરાતે હંમેશા દેશને સાચો માર્ગ ચીંધ્યો છે.
ભ્રષ્ટ ભાજપના ૨૭ વર્ષના કુ:શાસનથી લોકો ત્રસ્ત થઈ ગયા છે.
દિલ્લી અને પંજાબના લોકોએ કેજરીવાલજીને એક મોકો આપ્યો છે, અને હવે હું ગુજરાતનાં લોકોને અપીલ કરું છું, કે આપ સૌ પણ આમ આદમી પાર્ટીને એક મોકો આપી જુઓ." - @raghav_chadha
આજરોજ જામનગર જિલ્લાના નવાગામે 'જન સભા' યોજાઈ. જેમાં સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો, યુવાનો, વડીલો, મહિલાઓ સહિત ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા.
આ તકે અનેક લોકો ઈમાનદાર આમ આદમી પાર્ટીમાં જોડાયા.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે યુવા નેતા @PravinRam_,જગમાલભાઈ વાળા તેમજ ગામના પૂર્વ સરપંચ ગોવિંદભાઈ ભોળાની આગેવાનીમાં સભાનું આયોજન થયું જેમાં વિશાળ સંખ્યામાં લોકો હાજર રહી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા..
આમ આદમી પાર્ટીની મજબુત વ્યુહરચના આધારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આવતીકાલે નવા સંગઠનની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં ઈતિહાસ રચવા જઈ રહેલી આમ આદમી પાર્ટીના નવા સંગઠનની પ્રથમ યાદીમાં સ્થાન મેળવનાર સૌ ક્રાંતિકારીઓને અગ્રીમ અભિનંદન.
ઝાડું ચલાવીએ,
પરિવર્તન લાવીએ
દેશનાં સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી શ્રી @ArvindKejriwal જીનું અમદાવાદ એરપોર્ટ ખાતે 'આપ' ગુજરાતનાં નેતાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
એક મોકો 'આપ'ને,
#એક_મોકો_કેજરીવાલને
આજે ઠક્કરબાપાનગર વિધાનસભામાં સંગઠન મહામંત્રી શ્રી @manoj_sorathiya, રાષ્ટ્રીય પરીષદ સદસ્ય @rakeshhirpara, પ્રદેશ સંગઠનમંત્રી @rampatel104, અમદાવાદ શહેરપ્રમુખ @JJMEVADA1 , પ્રદેશ મહિલા સંગઠનમંત્રી @GauriDesaiAAP તથા અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં રેલીનુ આયોજન થયું
#પરિવર્તન_યાત્રા
तिरंगा हमारी आन है
तिरंगा हमारी बान है
तिरंगा हमारी शान है
तिरंगा हमारी जान है
आज शाम को गुजरात के मेहसाणा में तिरंगा यात्रा में शामिल होऊँगा
गुजरात के सभी लोग इसमें शामिल हों- ऐसी मेरी बिनती है।