#LRD 201819ની ભરતીમા આપે 3 દિવસમાં પ્રતીક્ષા યાદી જાહેર કરવાનું કહ્યું હતુ આજે એ વાતને 41દિવસ થયા પરંતુ પેલા જે જવાબ સાંભળતા એ જ જવાબ આપો છો
ખરેખર તમે ઉમેદવારોના હીતમાં નિર્ણય કરો છો કે તમે પણ જુની સરકારની જેમ એમની લાગણી સાથે રમત રમો છો?
#LRD_WAITING@narendramodi@sanghaviharsh
ત્રણ-ત્રણ ઉનાળા વીત્યા છતાં મારા ભાઈ જેવો ભાઈબંધ @arun ઉઘાડપગો રખડે છે.કાંટા કાંકરા ખેતરમાં પણ ચપલ પહેર્યા વિના કામ કરે છે અને પીડા સહન કરે છે. આપ શ્રી ને નમ્ર વિનંતી છે કે ત્વરિત નીમણુંક પત્રો આપીને એને પીડામાંથી મુક્ત કરવામાં આવે🙏
@sanghaviharsh@CRPaatil@Vivekdoza

#psi નાં મેરીટ બાબતે સરકારશ્રી ઉમેદવારોના હીતમાં નિર્ણય કરે આ નિર્ણયથી નોકરી મળી જવાની નથી પરંતુ રોજગારી માટેની એક તક મળસે
જે રીતે #GPSC માં પરિણામ તૈયાર કરવામાં આવે છે એ રીતે જ #psi મા પણ તૈયાર કરવામાં આવે.
આ બાબતે @sanghaviharsh સાહેબને રજૂઆત પણ કરી છે
#Revise_PSI_Result
@sanghaviharsh આજે તમારી સાથે મિટિંગ કરવા એક મહીનો પુરો થયો. પણ સાહેબ જે #LRD_WAITING લિસ્ટ તમે 3 દિવસ મા જાહેર કરવાનુ કિધુ હતુ એને મહીનો નીકળી ગયો.તમે કિધુ હતુ કે હવે કોઈ અડચણ નથી તો સાહેબ આટલી બધી વાર કેમ?હવે સર આ વીક મા જલ્દી નિરાકરણ આવે અને સાઈટ પર વેઇટિંગ ઓપરેટ થાય તેવો આશા સાથે વિશ્વાસ.
રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાયે પર વચન ન જાયે.
રામના નામે ચરી ખાવા વાળાઓ ને રામના વિચારો કે રામરાજ્યની સંકલ્પના જોડે કોઈ લેવા-દેવા નથી.
ઉઠા જ ભણાવે છે.
જ્યાં સુધી ઓર્ડરના આવે ત્યાં સુધી આમનો વિશ્વાસ કરવા જેવો નથી.
હું તો ભોગ બનેલો છું.
ઠગાઈ ના જતા.
#ઓપરેટ_LRD_Waiting
#ઓપરેટ_LRD_Waiting
3 દિવસમાં લીસ્ટ આવવાનુ હતું પરંતુ 3 અઠવાડિયા ઉપર થઈ ગયું.. મંત્રીશ્રી એ નક્કર વાત કરી હોવા છત્તા અધિકારીઓ સરકારી જવાબ જ આપે છે.. મંગળવારે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર જઈને આ મુદ્દે @sanghaviharsh ની મુલાકાત કરીશું.
@CRPaatil@Vivekdoza