@suzuki2wheelers You are not manufacturing Access 125 for sale in Gujarat? I have worst experience at @suzuki2wheelers in Junagadh showroom @nobel_suzuki_junagadh
@suzuki2wheelers I have inquired for Suzuki Access 125 Special edition at Nobel Suzuki, Junagadh before 1 month. The concerned staff said me that when a lot arrived we will inform you. After that I have inquired 2-3 time. But every time they replied same.
गुजरात-जुनागढ-पानी से भरे गड्ढे में बाइक गिरी।
सड़क खोदने के बाद सही ढंग से मरम्मत (पैच वर्क) न होने के कारण दुर्घटना हुई।
गड्ढा होने के कारण बाइक चालक गिर गया।
बाइक चालक को गंभीर चोटें आई हैं और उसे अस्पताल में इलाज के लिए भर्ती कराया गया है।
महानगरपालिका के काम पर उठ रहे सवाल।
पहली ही बारिश में महानगरपालिका के दावों की पोल खुल गई।
#viralvídeo #CCTV #RAIN
*બાઈક પર જતું દંપતી ખાડામાં ખાબક્યું, ભયાનક CCTV:* રોડ સાથે માથું અથડાતા પતિ ગોથા ખાવા લાગ્યો, જૂનાગઢમાં એક જ દિવસમાં ખાડામાં પાંચ વ્યક્તિ પડ્યાં
https://t.co/YiMfk8v6xx
A worst Municipal Corporation I have seen ever 😡😡 @Bhupendrapbjp @PMOIndia___
આજે ખરેખર આશ્ચર્ય એ વાત ઉપર થયું કે,
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના ને લઈને દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી તરફથી કોઈપણ પ્રતિક્રિયા કે સંવેદના (રૂપાણી સાહેબને બાદ કરતાં) જોવા, વાંચવા, સાંભળવા ન મળી.
શું આ દુર્ઘટના નાની કે કોઈપણ રીતે ઇગ્નોર થઈ શકે એવી હતી?
આજે પ્લેન ક્રેશની જગ્યાએ મૃતકોના સગા-સબંધીઓ આવ્યા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વિદેશથી પણ અમુક પરિવારો શામેલ થયા.બ્રિટિશ હાઈ કમિશનર પણ આ કાર્યક્રમમાં શામેલ થયા હતા.
જેવી રીતે એજ્યુકેશન મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મંગાઈ રહ્યું છે એવી રીતે પ્લેન ક્રેશનો રિપોર્ટ 1 વર્ષ બાદ પણ રિલિજ કરવા બદલ એવીએશન મિનિસ્ટરનું રાજીનામું મંગાઈ નથી રહ્યું.. ના કોઈ એવું પ્રેશર છે કે તમારે આટલી મોટી દુર્ઘટનાની તારીખને ઇગ્નોર કરવી પડે!
ગુજરાતના ઇતિહાસની સૌથી ખરાબ ઘટનાઓમાની એક કે જેમાં નાના બાળકો અને વિદેશી પ્રવાસીઓ સહિત અઢીસોથી વધુ લોકોએ દયનીય હાલતમાં જીવ ગુમાવ્યા.
આ ઘટનાએ આખો દેશ હલાવી નાખ્યો હતો.
અને તમે ઇગ્નોર કેવી રીતે કરી શકો? ખરેખર?
@narendramodi@AmitShah@Bhupendrapbjp@sanghaviharsh
હજુ પંદર દિવસ પહેલાં ચૂંટણી સમયે તો ગળું ફાડીને દાવા કરતા હતા કે પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી, તો પછી અત્યારે આ વાહનોની લાંબી લાઈનો શું તમારા બાપની જાનમાં લઈ જવા માટે ઊભી રાખી છે ?
Primeminister of India, Narendra Modi, would not take my question, I was not expecting him to.
Norway has the number one spot on the World Press Freedom Index, India is at 157th, competing with Palestine, Emirates & Cuba.
It is our job to question the powers we cooperate with.
દ્વારકા જિલ્લામાં વૃધ્ધ દંપતિનું ઘર બુલડોઝરથી તોડી પડાયુ તો વિરોધ કરનારા અસક્ત વૃધ્ધાને ઘસડીને આ રીતે પોલીસ ઉઠાવી જાય છે.
પોલીસ વૃધ્ધાને હાથ ઉપાડે છે.
હવે તો હદ થાય છે.
ચૂંટણી હતી ત્યારે ઘર પર બુલડોઝર ફરતા ન હતા. ચૂંટણી પુરી થઇ એટલે અત્યાચાર શરૂ.
શું કાયદો માત્ર ગરીબો માટે જ છે?
જામનગરના જડેશ્વર પાર્ક પાસે ગરીબોના આશરા જમીનદોસ્ત! ભરબપોરે પરિવારો રસ્તા પર આવી ગયા. ભૂમાફિયાઓના દબાણો સામે બુલડોઝર ને કેમ પંચર થઈ જાય છે? મોટી ઉંમરના માજી ઉપર પોલીસ તંત્ર જોર જબરદસ્તી કરી સિંઘમ બને છે. @Bhupendrapbjp@sanghaviharsh
લાલ બહાદુર શાસ્ત્રીજીએ જ્યારે કહ્યું હતું કે "એક ટાઈમનું જમવાનું છોડી દો", ત્યારે દેશે જમવાનું છોડી દીધું હતું.. કેમ? કારણકે એ આદેશ પોતાના ઘરના રસોડાનો ચૂલો બંધ કરીને અપાયો હતો.
મોદીજી કહે છે કે, "આજે ફરી વખત દેશને આપણી જરૂર છે. સોનું ન ખરીદવું, પેટ્રોલ બચાવવું, સાદગી અપનાવવી.." આ બધું જનતા કરી લેશે. કારણકે આ દેશ આપણો છે અને એને સંકટમાંથી ઉગારવો એ આપણી ફરજ છે.
પણ સાથે, કરોડોની સરકારી ઈવેન્ટ્સ થોડી સાદી ન થઈ શકે?
હું જ્યારે ઓફિસ જવા માટે બસ કે ટ્રેનના ધક્કા ખાતો હોઉં, ત્યારે શું નેતાઓના 15-20 ગાડીઓના કાફલા થોડા ટૂંકા ન થઈ શકે?
હું જ્યારે ઘર ચલાવવા બચત કરતો હોઉં, ત્યારે શું સરકારી તાયફાઓ અને VIP કલ્ચરના ખર્ચા પર બ્રેક ન વાગી શકે?
દેશ માટે ત્યાગ કરવો એ તો ગૌરવ છે. પણ આ ગૌરવ ત્યારે 'બોજ' બની જાય છે જ્યારે શિખામણ માત્ર જનતા માટે હોય અને સુવિધાઓ માત્ર સત્તા માટે.
બલિદાન હંમેશા ઉપરથી વહેવું જોઈએ, તો જ નીચે સુધી એનો પ્રવાહ પહોંચે. જો નેતા 'ત્યાગ' નું ઉદાહરણ સેટ કરશે, તો આ દેશની જનતા આજે પણ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર બેઠી છે.
@narendramodi
પશુપાલન યોજના: રબારી અને ભરવાડ સમાજ માટે આર્થિક સહાય
રબારી અને ભરવાડ પરિવારોને તેમના પરંપરાગત પશુપાલન વ્યવસાયમાં મદદ કરવા માટે ધિરાણ યોજના ઉપલબ્ધ છે.
આ યોજના હેઠળ, જો તમે એક વર્ષ સુધી લોનના હપ્તા નિયમિત ભર્યા હોય, તો તમને વધારાના બે પશુઓ માટે ₹1,40,000 અને ડેરી શેડ માટે ₹1,20,000 એમ કુલ ₹2,60,000 ની વધારાની લોન મળી શકશે.
@Bhupendrapbjp@CMOGuj@InfoGujarat@BhanubenMLA@BhikhusinhjiBjp@MSJEGOI@DCW_Gujarat
#loanscheme #dairyfarming #animalhusbandry
PGVCL failed to response in Junagadh in electricity supply breakdown as recently released quick response contact no to resolve breakdown issue #mdpgvcl, #energyministergujarat, #bhupendrapatel
@airindia Flight not departed and it again cancelled. If you can not manage then close your company, you are ruining our nation name. #AirIndia#Aajtak#NDTV
Once Again issue in Air India international flight operating from Tokyo, Haneda to Delhi ( Flight No. AI 357) and flight landed to Kolkata and all passengers diverted in another aircraft after waiting of 6 hours at Kolkata #DGCI