અમૃતપાન અભિયાન
"૧ જુલાઈથી સ્વસ્થ ભવિષ્ય તરફ એક સંકલ્પ"
માતાનું દૂધ એ બાળક માટે શ્રેષ્ઠ પોષણ અને સુરક્ષાનું પ્રથમ કવચ છે.
✔️ જન્મના પ્રથમ ૧ કલાકમાં સ્તનપાનની શરૂઆત
✔️ પ્રથમ ૬ મહિના સુધી માત્ર માતાનું દૂધ
✔️ ૬ મહિના પછી પૂરક આહાર સાથે ૨ વર્ષ કે તેથી વધુ સમય સુધી સ્તનપાન
"મચ્છર ગંદા પાણીમાં જ થાય છે" - આ એક ભ્રમ છે.
ડેન્ગ્યુ ફેલાવતો Aedes મચ્છર ચોખ્ખા અને સ્થિર પાણીમાં પણ ઈંડા મૂકે છે. તેથી ઘર અને આસપાસ જ્યાં પણ પાણી ભરાઈ રહેતું હોય તેને નિયમિત તપાસો, સાફ કરો અને ઢાંકી રાખો.
#DengueFreeGujarat#StopDengue#PreventDengue#MonsoonCare