અંગ્રેજીમા ત્રણ ટ્રાયલે નાપાસને ઉ.પ.ધો. અને ટિકિટ+ પદના ખેલ પછી આ ન��ુ આવ્યુ છે ! 👇
ગુજરાતી સમાજ જીવનમા નૈતિકતા નામનુ તત્ત્વનો જ લોપ થઈ ગયો છે. એક એવુ વેપારી સામ્રાજ્ય છે જે ઇસ્ટ ઇન્ડિયા કંપની જેમ બધુ જ ખરીદી રહ્યુ છે. લલચાવી રહ્યુ છે અને નવા ગુલામો બનાવી રહ્યુ છે.