આજથી શરૂ થતાં માં જગદંબાના પર્વ ઉપર ....... મારા બહેનશ્રી તથા ભાઈશ્રી ના સમર્થનમાં.....
Only for ops
જૂની પેન્શન યોજના સિવાય કોઈ વાત નહિ.
Only ops ops ops
સરકારી કર્મચારી નોકરી સાથે અન્ય કોઈ વ્યવસાય કરી શકતા નથી, જ્યારે નેતાઓના અઢળક ધંધાઓ ચાલતા હોય છે. આથી નેતાઓને 25000 ફિક્સમાં 5 વર્ષ રાખો અને પેન્શન બંધ કરો. તિજોરી પરનું ભારણ ઓછું કરો અને કર્મચારી માટે પેન્શન ચાલુ કરો.
@Bhupendrapbjp@narendramodi#WeWantOPS#RemoveFixpay
#OnlyOPSGujarat#OnlyOPS વિચારવા જેવું ખરું!!
6ઠ્ઠા પગારપંચ 2006થી
પણ અમલ 2009 અને તેના ભથ્થા નોઅમલ 2010.
જ્યારે 7મુ પગારપંચ 2016થી તેના ભથ્થા નો અમલ 2022
એટલે બંને થઈને 4વર્ષ+6.5વર્ષ=10.5વર્ષ
આખું એક પગારપંચ સુધી કર્મચારીઓ તેમના હક ના ભથ્થા ઓથી વંચિત
કેટલી સંવેદન સરકાર🤔
😷
#WeWantOPS
સંઘ ના પાપે આજે અમારા મિત્રો ને ભૂખ હડતાલ પર બેસવું પડ્યું સે
તો સંઘ ના તમામ હોદેદારો પોતાની નૈતિક ફરજ સમજી રાજી નામું આપો
અમારે લોલી પોપ નથી જોઈતો
અમારે ફક્ત જૂની પેશન યોજના જોઈએ
સઘ ના પ્રમુખ તો કહેવાય નહિ એવા
સરકાર ના બંને પ્રમુખ દીઘું ભાઈ અને ભીખુ પટેલ તમારામાં નાક શરમ અને અફસોસ જેવું કઈ અને માનવતા નામનું પ્રવાહી તમારામાં પડ્યું હોઈ તો
તમામ શિક્ષકોની માંગણી ને માન આપી સત્વરે રાજીનામાં આપો