🪔નૂતન વર્ષાભિનંદન🪔
આજથી શરૂ થતું વિક્રમ સવંત ૨૦૮૦ નૂતનવર્ષ આપને તથા આપના પરિવારના સભ્યોને નિરામય, સુખપ્રદ, શાંતિપૂર્ણ, યશસ્વી, સફળ, સાર્થક, બની રહે તેવી પ્રભુ શ્રી દ્વારકાધીશ પાસે પ્રાથના🙏🏼
#નૂતવર્ષાભિનંદન
ભયાનક સ્થિતિ છે,એક પોસ્ટના કારણે કોઈએ જીવ ગુમાવવો પડે સાંભળીને જ ભયાનક લાગે છે,ઉદયપુરની ઘટના માંડ શાંત થતી આગમાં ઘીનું કામ કરશે,આવી ધર્માંધતા માણસોને જીવવા નહિ દે,જેટલી ભીડ બાકી મુદ્દાઓ પર નીકળે છે એટલી જ ભીડ મુસલમાન સમાજમાંથી આવા લોકોના વિરોધમાં બહાર આવશે તો જ કંઈ થશે
બાકી...🙏
કુતરાને બેસાડી ખોળામાં હાથથી પંપાળે છે,
ખુદના સંતાનોને ઘરની નોકરાણી સંભાળે છે,
રોજ સવારે જીમ જાવા મોંઘી ગાડી લાવે છે જીમમાં જઈ એતો સાઇકલ ચલાવે છે,
ગઝબની સોચ છે માનવીની પથ્થરમાં એતો ભગવાન ને ખોજે છે, ભગવાન છે જેની અંદર એને વૃદ્ધાશ્રમ મોકલે છે.
- મારી કલમે ✍️