કોઈક હંસી પડે ને! એટલે જીવવું પડે છે.
ટાંકા ટેભા લઈને પણ જીવતર સીવવું પડે છે.
હોય છે કોઈ રાહ જોતું ઉંબરે.
ભલે ઈચ્છાઓ લટકી ગઈ ઝુંમરે.
પોતા માટે નહીં તો પોતાના માટે જીવવું પડે છે.
આનંદ આપણને આમ ક્યાંય ન હોય.
આપડાથી કોક ને તો આનંદ હોય છે તોય.
મનને મારી ને પણ મનવા પીરહવું પડે છે
મોડો આવ્યો પણ આવ્યો.....શબ્દોમાં જ્યારે ખુશી વ્યક્ત ન થઈ શકે ત્યારે આ રીત કાફી છે, પોતાની લાગણીને વ્યક્ત કરવા માટે...
ઝૂમી ઉઠેલા જગતના તાતને જોઈને માંહ્લયે મનેય સોંધરી વળી !
(આજ કી રાત મજા....સાંભળવા વાળી આજની પેઢીને બેકગ્રાઉન્ડ ગીત વિશે નઈ જ ખબર હોય તેમ ધરાર માની લઉ છું)
કારીગરી તો આપણા દેશમાં જ જોવા મળે.... માલિકે ઉજવ્યો પોતાની ભેંસનો જન્મદિવસ
उत्तर प्रदेश के बलिया में गजब प्यार, पालतू भैंस 'बसंती' का धूमधाम से मनाया चौथा जन्मदिन 🎂🐃 उत्तर प्रदेश के बलिया से एक दिल♥️ को छू लेने वाला अनोखा मामला सामने आया है
#viral#video#birthday
વાયરલ થવા યુવકની ગર્લફ્રેન્ડે કાર પર કરી 3400 કિસ !
ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરની છે
कार पर 3400 चुंबन: ग्वालियर में 'चुंबन' का चालान हो गया!
#viralvídeo#madhyapradesh#MP#kissoncar
बेशक मानसिक बीमार था...लेकिन मर्यादा में था...!
ગાંડાના ગામ ન હોય કહેવત ભલે હોય...પરંતુ મર્યાદા ચોક્કસ હોય છે...
પોતાની સગી બહેન જેટલું વહાલ...આંખો ભાવુક થઈ ગઈ
#viralreeĺs#viralvídeo#rakshabandhan#rakhi
गिरना भी जरूरी है, औकात का पता चलता हैl बढ़ते हैं जब हाथ उठाने को तब, अपने का पता चलता है, जिन्हें गुस्सा आता है अक्सर वो, लोग सच्चे होते है. मैने झूठों को दिन - रात, मुस्कुराते देखा है।। सीख रहा हूं इंसानों को, पढ़ने का हुनर ..... कि सुना है चेहरे पर, किताबो से ज्यादा लिखा है।