🌟 Attention Future Engineers! 🌟
*Online Admission Programme for Degree Engineering Courses (B.E./B.Tech.)* for the academic year 2024-25. 🌐 For complete registration and admission details, visit https://t.co/ofaWsKFjfI and https://t.co/hAqZewL7F1
અધ્યાપકો દેશના યુવાધન ને તૈયાર કરી સમાજ તથા રાષ્ટ્ર ના વિકાસ માં અમૂલ્ય ફાળો આપે છે. પરંતુ તે અધ્યાપકો ના હક ની વાત અને માંગણીઓ ની સરકાર દ્વારા વારંવાર થતી અવગણના આજે અમોને આંદોલન ના માર્ગે દોરી ગઈ છે. શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? #padtarprashno#OPS@CMOGuj@KanuDesai180