📌શિક્ષક ભરતીની ઉતાવળ અને હાજર કરવાની રજૂઆતો ને ધ્યાને રાખી #ક્રમિક ભરતીનું #બાળ_મરણ
📌વ્યક્તિગત સ્વાર્થ માં ક્રમિક ભરતીને શ્રદ્ધાંજલી..
📌અધિકારીઓ ની ઢીલી નીતિ, ઉમેદવારોની ઉતાવળ અને અમુક કોચિંગ સંસ્થાનો રોટલા શેકવા નવી ભરતીનું તૂત ઊભું કરી બધું ઘૂમરે ચડાવી રજૂઆતો ઉપર રજૂઆતો કરલે તે બધાને લીધે ભોગવવા તૈયાર રહેવું.
#TET #TAT #Gujarat
#મારી_આશા_મરી_ગઈ..
સર્વ હિત માટે જોઈએ તો ક્રમિક ક્રમિક વચ્ચે આવેલ વળાંકથી નુકશાન જ છે... આખરે એટલું જ કહીશું કે સૌ કોઈને જોઈતું જ હોય તો ખુશ રહો.
ક્રમિક કરવું જ ન હતું તો @kuberdindor સાહેબ તમે લોકોને બે વર્ષ કેમ રાહ જોવડાવી!?
સાહેબ આપની અને વિભાગ વચ્ચે સંકલન સાધો એમાં ફાયદો છે.
કાયમી શિક્ષકોની #ક્રમિક_ભરતી નહીં કરવામાં આવે તો હજારો ઉમેદવારો સાથે ગાંધીનગર ખાતે આંદોલન પર ઊતરીશું... જો ક્રમિક ભરતી નહીં થાય તો એમના માટે જવાબદાર માનનીય શિક્ષણ મંત્રી @kuberdindor સાહેબ હશે. આપે જ કહ્યું હતું કે ભરતી ક્રમિક જ થશે એકપણ સીટ નહીં બગડે તો આ શું થયું!?
@hdraval93
🛑૧૧/૧૨ સરકારી કદાચ ઊઘડતી શાળાએ હાજર થાય તો....આગળ તો ક્યારેય નહીં પણ કદાચ તારીખ પાછળ જાય તો પણ નક્કી નહીં.
📌એક ભરતી ઓછામાં ઓછા ૨૩ દિવસ લાગે તો ૧૧/૧૨ સરકારી
૧૧/૧૧ગ્રાન્ટેડ
૯/૧૦ સરકારી
૯/૧૦ ગ્રાન્ટેડ
૬થી૮ વિદ્યા સહાયક
૧થી૫ વિદ્યા સહાયક
સ્પેશિયલ કચ્છ શિક્ષક ભરતી....
આ બધું પૂર્ણ થતા દિવાળી તો દૂર પણ ફરી પાછો ઉનાળો ન આવી જાય એટલે જાગ્રત થઈ ઉઘરાણી કરતા રહેજો.
🥹ખાસ નોંધ:- છેલ્લે સ્પેશિયલ કચ્છ શિક્ષક ભરતીમાં ઘણાની તો ઉંમર જ નીકળી ગઈ હશે.
પીડિત સૌ કોઈ છે પણ ન્યાય માટે બીજાને આગળ ધરી ખુદ safe રહે છે.✍️
બે હાથ ઊંચા કરીને બોલો....
#ભારત_માતા_કી_જય🙌
#જાગો_મારા_વ્હાલા_શિક્ષક_ગણ_જાગો.
માનનીય શિક્ષણ મંત્રી @kuberdindor સાહેબ જુના શિક્ષકો અને આચાર્યની બદલી પ્રક્રિયાના અંતે ખાલી પડેલી તમામ જગ્યાઓ ચાલુ શિક્ષણ ભરતીમાં જગ્યા વધારો કરવામાં આવે તો વધુમાં વધુ ઉમેદવારોને ન્યાય મળશે. આશા રાખીએ છીએ કે આપ અમારી માંગ સ્વીકારશોજી.@prafulpbjp@Bhupendrapbjp@hdraval93
😓 ગુજરાતના સરકારી શાળાઓનાં માસુમ બાળકોનાં શિક્ષણની કબર ખોદી નાખનાર ગુજરાત સરકાર કાયમી શિક્ષકોની ભરતી ક્યારે કરશે, બે બે વર્ષથી રાહ જોનારા ઉમેદવારોને ગાંધીનગરમાં કેવી હાલત કરી તે આ વીડિયોમાં અત્યંત હૃદય દ્રાવક દ્શ્યો જોવા મળશે 😓😓😓😓
શિક્ષક સાથે જ આવું કેમ?
વાયદાઓ આપી ને ભરતી કેમ મોડી થાય છે?
બેટી બચાવો,બેટી પઢાઓનું છે આ ગુજરાત
હક માંગતી દીકરીને રસ્તા પર કેમ ઢસડાઇ છે?
શું છે વાક અમારો કે જોયું સપનું શિક્ષક નું?
હવે તો કરો સાકાર સપના અમારા સરકાર
આ મા બાપ ને રોજ હવે કેટલી સાંત્વના અપાય છે.🥹😭 @kuberdindor
શિક્ષક સાથે જ આવું કેમ?
વાયદાઓ આપી ને ભરતી કેમ મોડી થાય છે?
બેટી બચાવો,બેટી પઢાઓનું છે આ ગુજરાત
હક માંગતી દીકરીને રસ્તા પર કેમ ઢસડાઇ છે?
શું છે વાક અમારો કે જોયું સપનું શિક્ષક નું?
હવે તો કરો સાકાર સપના અમારા સરકાર
આ મા બાપ ને રોજ હવે કેટલી સાંત્વના અપાય છે.🥹😭 @kuberdindor