ફિક્સ વેતન સરકારી સિસ્ટમની સૌથી અન્યાયી પદ્ધતિ છે. એકવીસ-બાવીસ વર્ષના યુવાન ઓછામાં ઓછા આઠ-દસ વરસ મહેનત કરે પછી સરકારી નોકરી મેળવે. એમાં પણ પાંચ વર્ષ ફિક્સ સેલેરીમાં કાઢવા પડે. સરવાળે ગ્રેજ્યુએશન પછી નોકરી થાળે પડતા બાર-પંદર વર્ષ નીકળી જાય. ફિક્સ વેતનનો ગાળો ઘટાડીને એટલિસ્ટ બે વરસનો થાય એ જરૂરી છે. સરકાર યુવાનો વિશે વિચારે.
ગુજરાતમાં વર્ષોથી ચાલતી #ફિક્સ_પગાર નીતિનો અંત ક્યારે આવશે.?
ભારતનું એક માત્ર રાજ્ય ગુજરાત જ એવું છે જ્યાં વર્ષોથી પાંચ વર્ષની ફિક્સ નીતિ અમલમાં છે.
હવે સરકારે આ નીતિ દૂર કરીને ગુજરાતનાં કર્મચારીઓને ન્યાય આપી ખરા અર્થમાં ગુજરાતને મોડેલ સ્થાપિત કરવું જોઈએ.બિહાર
(1/2)
તા.૦૪/૧૨/૨૦૨૫ -ફિક્સ પે નો ચુકાદો હતો.પરંતુ કેસ બોર્ડ પર ન આવવાના કારણે હજુ પણ ફિક્સ પે નું કોઇ નિરાકરણ આવ્યું નથી.પરંતુ ચુકાદો કુદરતી ન્યાય ના સિદ્ધાંત મુજબ ટૂંક સમયમા જ આવે તેવી ભગવાનને પ્રાથના કરીયે.🙏બધા કર્મચારીઓ ધીરજ રાખજો.
#EqualPayForEqualWork#Remove_Fixpay_in_gujarat
क्या देश के माननीय प्रधानमंत्री महोदय गुजरात के मूल निवासी होने के नाते गुजरात के कर्मचारियों के हक की बात सुनेंगे? और क्या वह गुजरात के माननीय मुख्यमंत्री भूपेंद्रभाई को #फिक्सपेनीति के संबंध में उचित समाधान लाने का निर्देश देंगे?
@PMOIndia@CMOGuj@narendramodi@Bhupendrapbjp