@Hasmukhpatelips Gpsc ના અધ્યક્ષ બનવા ની સાથે તૈયારી કરતા વિદ્યાર્થીઓને નવી આશા એક તમારી પાસેથી રેશે કે વારંવાર પરીક્ષા postponed થતી અટકશે અને જે યુવાનો gpsc ની પરીક્ષા માં repeat થાય છે તે હવે નહિ થાય સમયસર પરીક્ષા લેવાશે સમયસર પરિણામ જાહેર થશે.1 વર્ષ ની અંદર પરીક્ષા કાર્યક્રમ પૂર્ણ થશે.અભિનંદન
@YAJadeja Chairman આવિને બદલાય જશે નવા આવી જશે પણ પાસ થયેલા વિદ્યાર્થીઓ ની નિમણુક મળતી નથી થાળે ગયું છે આ ગુજરાત સરકાર કાઈ જ કરતી નથી બંધારણીય સંસ્થા પર થી લોકો નો વિશ્વાસ ઉઠી રહ્યો છે....@GPSC_OFFICIAL
આ છે આપણી બંધારણીય સંસ્થા #GPSC
📌GPSC દ્વારા વર્ગ 1 અને 2 માટે લેવાયેલી જા. ક્ર. 30/2021-22 નું પરિણામ આવ્યા બાદ એના મુખ્ય પરીક્ષાના પેપર ચેકીંગ માં પ્રશ્નો ઉઠયા અને બાદમાં કોર્ટ કેસ થવાથી #Posting અટક્યું છે.
📌ત્યારબાદ વર્ગ 1 અને 2 માટે ફરી #GPSC દ્વારા જા.ક્ર. 20/2022-23ની પ્રીલિમ અને મુખ્ય પરીક્ષા લેવાય એને 7 મહિના થયાં છતાં #પરિણામ જાહેર થયું નથી.
📌ત્યારબાદ વર્ગ 1 અને 2 માટે ફરી #GPSC દ્વારા જા.ક્ર. 47/2023-24 બહાર પાડવામાં આવી અને હવે #મુખ્ય_પરીક્ષા લેવા ઉતાવળ કરે છે.
😱હવે GPSC જેવી બંધારણીય સંસ્થા 7 મહિને પણ મુખ્ય પરીક્ષાના પરિણામને લઈને નિર્ણય લાવી શકતી નથી....
😱2021 નાં ઉમેદવારો હજી સુધી નિમણુંક થી વંચિત છે.
☝🏻આટલું તો પહેલા થી જ #લટકેલું ને અટકેલું છે !
☝🏻તો આટલી બધી ઉતાવળ શા માટે છે ?
💥ધ્યાને લેવાની બાબત છે કે આ પરીક્ષાઓમાં #પ્રતીક્ષા_યાદી ( #waiting_list ) હોતી નથી એટલે પરિણામ ના આવ્યે એક જ ઉમેદવાર પુનઃ પસંદગી થવાની પૂરી શક્યતાઓ રહે છે.
🙏🏻અમારી વિનંતી છે, પ્રથમ અગાઉની પરીક્ષાઓના પરિણામ આવે જેથી ઉમેદવારોનું પુનરાવર્તન અટકે અથવા ભૂતકાળની પરીક્ષાઓમાં પ્રતીક્ષા યાદી હતી જ તો આ બધી પરીક્ષાઓ માં પ્રતીક્ષા યાદી રાખવાનો વિકલ્પ રાખવામાં આવે....🙏🏻
📢#GPSC જૂના નો તો સુખદ નિવેડો લાવે,
નવી લટકી કે અટકી નાં રે તેનું પણ ધ્યાન રાખે.
(📋પરીક્ષા રોકવાના પક્ષ માં કોઈ ઉમેદવાર નથી, યોગ્ય ન્યાય થાય એ જરૂરી છે)
🪔આ બધી લટકણો અને અટકણો ને કારણે દીવા તળે અંધારું આ કહેવત આજે સાર્થક થાય છે.
@NalinUpadhyay4@GPSC_OFFICIAL@dineshdasa1@CMOGuj@Bhupendrapbjp
ઉમેદવારોનું અધિકારીઓ બનવાનું સપનું વર્ષો સુધી અદ્ધરતાલ પરિણામ આપવામાં પણ પંચ વર્ષીય યોજના જોવા મળી રહી છે GPSC Class 1/2 Advertisement Num 47/202324 નું પરિણામ ક્યારે આવશે ? અધિકારીઓ આતુરતા થી જનસેવા કરવા માટે રાહ જોઈ રહ્યા છે.
@GPSC_OFFICIAL@deepakrajani123@Jamawat3
I’m from Pakistan 🇵🇰 & I totally condemn this incident. I request PM Modi to crush these mullahs.
These mullahs have made our life hell since 1947. We can cannot anything 😔 but India should crush them with force.
#UdaiPur#JusticeForKanhaiyaLal
Wearing a uniform is the proudest thing on earth, be it school, duty or defence one. Disturbing equality in educational institutions by playing religious card is the vilest thing.
#YesToUniform_NoToHijab
Cars Sold by Hyundai Motors in 2021
India - 505,000
Pakistan - 8000
Yet @Hyundai_Global chose to needle India via its Pakistani Handle. Either they are very stupid and lack business sense or they have hired a very incompetent PR team which led to #BoycottHyundai disaster
#BoycottHyundai trends on Twitter; anti-Kashmir social media post by Hyundai's PAK dealership triggers controversy
🔹Indians demand stern action against Hyundai PAK operators
Read:
https://t.co/u3Sqytf1ql
મારી એક માંગણી છે "'સહમત હોઈ કે અસહમત'" તે જણાવજો.
સૌપ્રથમ ગૌણ સેવા ના અધ્યક્ષ પદ ઉપરથી ""અસિત વોરા સાહેબે"" સ્વેચ્છાએ રાજીનમુ આપવું જોઈએ અથવા પાર્ટી એ સામેથી માંગી લેવું જોઈએ.
ત્યારબાદ જ નિષ્પક્ષ તપાસ શકય છે ?
✍યુયુત્સુ