રોડ સેફ્ટી અંતર્ગત,મહ���સાણા આર.ટી.ઓ.ટીમ દ્વારા તા.09/07/2026ના રોજ શ્રી શેઠ જી.સી.હાઈસ્કૂલ, પિલવાઈ ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બાળકોને ટ્રાફિકના નિયમો વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી અને જાગૃતિ લાવવા માટે પેમ્ફલેટનું વિતરણ પણ કરાયું હતુ.
રોડ સેફ્ટી અતર્ગત આરટીઓ ટીમ મહેસાણા દ્વારા વિજાપુર બસ સ્ટેશનનાં મુસાફરો અને સિવિલ હોસ્પિટલ ખાતે આવનાર જાહેર જનતાને રોડસેફ્ટી વિશે માહિતી આપી પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યા.
રોડ સેફ્ટી માસ ૨૦૨૬ અંતર્ગત આરટીઓ ટીમ મહેસાણા દ્વારા ભાંડુ કન્યા પ્રાથમિક શાળા ખાતે વીડિયો માધ્યમ દ્વારા વિદ્યાર્થીનીઓને રો�� સેફ્ટી અંગે જાગૃત કરવામાં આવ્યા. @GRSAofficial
ટેક્નિકલ ઓફિસર એસોસિએશન ગુજરાત રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. આપને ઉત્તમ આરોગ્ય અને જનસેવા માં સતત સફળતા મળે તેવી શુભકામનાઓ. ગુજરાત રાજ્યના અને પરિ વહન વિભાગના વિકાસ માટે આપનું નેતૃત્વ હંમેશા પ્રેરણાસ્રોત બની રહે.
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા એસ ટી નિગમ ના ડ્રાઇવર કન્ડકટર અને હેલ્પર કક્ષા ના કર્મચારી ગણ ને રોડ સેફ્ટી તાલીમ નું આયોજન કરવામાં આવ્યું તથા પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યા.
@sanghaviharsh@GRSAofficial@COTGuj_office@CollectorMeh@GMVDTOA
ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન શ્રી હર્ષ સંઘવી સાહેબને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા રોડ સેફ્ટી ટીમ દ્વારા મોઢેરા-બેચરાજી રોડ પર આવેલ Caparo Engineering કંપની-સુજાનપુરા ખાતે કંપની કર્મચારી વર્ગ ને રોડ ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ કરી પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યા.
@sanghaviharsh@GRSAofficial@COTGuj_office@CollectorMeh@GMVDTOA