एकात्म मानववाद एवं अ��त्योदय दर्शन के प्रणेता, प्रखर राष्ट्रवादी एवं उत्कृष्ट संगठनकर्ता श्रद्धेय पंडित दीनदयाल उपाध्याय जी की पुण्यतिथि पर उन्हें कोटिशः नमन।
#PanditDeendayalUpadhyaya
"ખાડિયા વોર્ડ કારોબારી"
તારીખ 06/02/2023 ને સોમવારે સાંજે 7.00 વાગ્યે. ઓઉદીચ ની વાડી સારંગપુર દોલતખાના ખાડિયા.ખાતે * ભારતીય જનતા પાર્ટી ખાડિયા વોર્ડ સંગઠન પરિવાર કારોબારી બેઠક યોજાઇ. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના શાસક પક્ષ ના નેતા શ્રી ભાસ્કર ભાઈ ભટ્ટ
•ગુજરાત સરકાર દ્વારા "શ્રમિક અન્નપૂર્ણા યોજના" દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક શ્રમિક ને આધારકાર્ડ સાથે ફક્ત રૂપિયા-૫ (પાંચ) માં ભોજન યોજના રાયપુર ચકલા ખાતે કાર્યરત કરવામાં આવેલ છે.
@narendramodi@Bhupendrapbjp@CMOGuj@PMOIndia
ગુજરાત સરકાર દ્વારા "ધન્વંતરી આરોગ્ય ૨થ યોજના" હેઠળ વિસ્તારના પરિવારના સભ્યોને,દરેક શ્રમિકને રાયપુર ચકલા ખાતે ��વારે ૭.૩૦ થી ૧૧.૦૦ કલાક સુધી આરોગ્ય લક્ષી સેવાઓ જેવી કે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, હિમોગ્લોબીન ટેસ્ટ, તાવ, શરદી, ઉધરસ તેમજ અન્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.
નવસારીમાં થયેલ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર સૌ પરિજનોને આ દુઃખની ઘડીમાં સહનશક્તિ અર્પે તેવી પ્રાર્થના. તેમજ ઇજાગ્રસ્તો યોગ્ય સારવારથી ઝડપથી સાજા થયા તેવી પ્રાર્થના.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના પૂજ્ય માતૃશ્રી હીરાબાની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર પ્રાપ્ત થયા.
તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તે માટે ઈશ્વરનાં ચરણોમાં પ્રાર્થના.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબે મહુવા ખાતે ભવ્ય જાહેરસભાને સંબોધી ભાજપનો વિજય સંકલ્પ વધુ મજબૂત કર્યો.
#અગ્રેસર_ગુજરાતનો_સંકલ્પ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને અનુલક્ષીને પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda જી દ્વારા તેમજ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની ઉપસ્થિતિમાં ભાજપ ગુજરાત પ્રદેશનું સર્વવ્યાપી સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું.