#કૃષિ_યુનિવર્સિટી#જુનિયર_ક્લાર્ક વર્ગ-૩ની ભરતી પરીક્ષામાં થયેલ ગંભીર #ગેરવ્યવસ્થા અને ખાનગી એજન્સીની નિષ્ફળતા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા બાબત.👇🏻
📌ગુજરાત રાજ્યની જુનાગઢ, આણંદ, નવસારી તથા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્ક (ક્લાસ-3) ની ૨૨૭ જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પરીક્ષા દરમિયાન થયેલી ગંભીર ગડબડી સામે અમે ગંભીર મુદ્દાઓ રજૂ કરીએ છીએ. અમે, ગુજરાતના લાખો બેરોજગાર યુવાનો અને આ પરીક્ષાના ઉમેદવારો, આપનું ધ્યાન તાજેતરમાં જુનિયર ક્લાર્ક (વર્ગ-૩) ની ભરતી પરીક્ષામાં થયેલી ગંભીર અનિયમિતતાઓ અને બેદરકારી તરફ દોરવા માંગીએ છીએ. આ પરીક્ષાની જવાબદારી એક ખાનગી એજન્સીને ₹૫ કરોડના ખર્ચે સોંપવામાં આવી હતી, પરંતુ આ વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે અને ઉમેદવારોની મહેનત તથા ભવિષ્ય જોખમમાં મુકાયા છે.
📌અમારી પાસે ઉપલબ્ધ માહિતી અને અસંખ્ય ઉમેદવારોના અનુભવો દર્શાવે છે કે આ પરીક્ષા કોઈ વ્યવસ્થિત આયોજન નહોતું, પરંતુ ગોટાળાઓ અને બેદરકારીનો ભંડાર હતો.
🛑પરીક્ષામાં થયેલા મુખ્ય ગોટાળા અને ગંભીર ગેરવ્યવસ્થા👇🏻
📍 પેપરના સીલ તૂટેલા – અનેક કેન્દ્રો પર પરીક્ષા શરૂ થતાં પહેલાં જ પેપરના સીલ તૂટેલા જોવા મળ્યા.
📍 સમયનું અયોગ્ય સંચાલન – ઘણા કેન્દ્રો પર પેપર મોડું મળ્યું, સમય ઓછો મળ્યો કે પછી સમય પૂરો થયા બાદ પણ પેપર વહેંચાયા.
📍 અપ્રશિક્ષિત સ્ટાફ – ઘણા કેન્દ્રો પર સુપરવાઇઝરોને નિયમોનો જ્ઞાન નહોતું, જેના કારણે ઉમેદવારોમાં ગોટાળો થયો.
📍 સુરક્ષાનો અભાવ – અનેક કેન્દ્રો પર ઉમેદવારોનું યોગ્ય ચેકિંગ ન થતાં ગેરરીતિની સંભાવના વધી.
📍 શંકાસ્પદ ઘટનાઓ – ગેરહાજર ઉમેદવારની OMR શીટ અન્ય રૂમમાં ભરાવાની ઘટનાઓ સામે આવી, જે ભ્રષ્ટાચારની સ્પષ્ટ નિશાની છે.
🛑 ઉમેદવારોની સ્પષ્ટ માંગણીઓ👇🏻
👉🏻 ઉપરોક્ત તમામ ઘટનાઓને આધારે જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
👉🏻 સંપૂર્ણ પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને ખાનગી એજન્સી, પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેમજ અન્ય જવાબદાર લોકો સામે કડક કાનૂની પગલાં લેવાં આવે.
👉🏻 ભવિષ્યમાં આવી પરીક્ષા માટે ખાનગી એજન્સીને સોંપણી ન થાય, પરંતુ સરકારી તંત્ર દ્વારા જ પારદર્શક રીતે આયોજન થાય.
👉🏻 આ તમામ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે.
#ClerkExamScam #GujaratExams #YouthJustice #StopExamCorruption #AccountabilityNow
@JAU_Junagadh@AAUAnand
@NAU_Navsari
@DAU_Dantiwada
@AgriGoI@nstomar
@AgricultureGoG
@RaghavjiPatel@GujaratAgricult@RaghavjiPatel@InfoGujarat@dpradhanbjp@Bhupendrapbjp@EduMinOfIndia@prafulpbjp@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
@hdraval93 પંચાયત નું કેલેન્ડર આવ્યું પણ એમાં હિસાબનીશ ની જાહેરત નહિ આપી પણ નવા rr માં સિલેબસ આપ્યો છે તો તેમાં અશમંજસ છે તેના માટે માહિતી આપવા વિનંતી સર જી 🙏🏻🙏🏻
@deepakrajani123 GSRTC જુનિયર ક્લાર્ક ની ભરતી આવશે એ ટ્વિટ કર્યાને તમને એક વર્ષ થઇ ગયું અને આર ઇમ સી જુનિયર ક્લાર્ક નું પરિણમાં હજી સુધી નથી આવ્યું આમ ચોકસ માહિતી લાવો ને તમારી આશા એ ઘણા બધા વિધાર્થી બેઠા છે
@deepakrajani123@tv13gujarati સાહેબ GSRTC ક્લાર્ક ની ભરતી ક્યાં સુધી પહોંચી અને cce ની નવી ભરતી પણ ના આવી માહિતી તો આપો વિધાર્થી તમારી આશા એ તૈયારી કરી રહા છે
@Hasmukhpatelips આ પ્રોવિસનલ આનસર કી છે જે આયોગ બહાર દ્વારા આજે પાડવા માં આવી છે જે આસિસ્ટન્ટ મેનેજર નિ એક્ઝામ નિ છે તેમાં થી એક સવાલ ચે હજુ બીજાં બી......
@Hasmukhpatelips આ કામ માટે સર આયોગ પૈસા લે છે તમે પછી કહો છો અરજી ખૂબ વધુ માત્રા માં આવે છે તેથી પૈસા લેવા નો નિર્ણય લીધો.આ નિર્ણય અમને નાં ગમ્યો અને આમાં શું કરવું એ તમેજ જણાવ જો .....
@Hasmukhpatelips આ તો કેવું પ્રશ્ન માં ભૂલ છે એની જાણ પણ ઉમેદવાર કરે તો જાણ કરવાના પણ પૈસા આપે.
જો સરકારને એવું લાગતું હોય કે વાંધા અરજી વધારે આવે છે તો..
સરકારે તો ખરેખર યોગ્ય #ગાઇડલાઈન આપવી જોઈએ..
આટલા પુસ્તકો માન્ય રહશે..આટલા નહીં રહે...
રેફ્રન્સ પુસ્તક સરકાર નક્કી કરે...