"સૌનો સાથ, સૌનો વિકાસ,
સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ"
આજરોજ વડોદરા શહેર મહાનગરપાલીકાના વોર્ડ નં ૧૨ ભાજપાના ઉમેદવારો સાથે કલાલી વિસ્તારમાં ફેરણીમા સહભાગી થઈ ભાજપા ઉમેદવારોના સમર્થનમા પ્રચાર કરવામા આવ્યો જેમા મજબુત જનસમર્થનનો વિશ્વાસ જોવા મળ્યો.
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
"વેદો તરફ પાછા વળો" નો દિવ્ય મંત્ર આપી ભારતીય સંસ્કૃતિમાં નવચેતના આપનાર, આર્ય સમાજના પ્રણેતા અને ગુજરાતની પવિત્ર ધરતીના ગૌરવ પરમ પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતિ નિમિત્તે તેમના પાવન ચરણોમાં કોટિ-કોટિ વંદન.
પૂજ્ય સ્વામીજીએ અંધશ્રદ્ધા, અસમાનતા અને કુરિવાજો સામે અડગ સંઘર્ષ કરી વૈદિક જ્ઞાનનો અજવાળો સમગ્ર સમાજમાં પ્રગટાવ્યો. તેમની રાષ્ટ્રનિષ્ઠા, સુધારક દ્રષ્ટિ અને સત્યપ્રતિ પ્રતિબદ્ધતા આજે પણ આપણને સંસ્કારિત, સમર્થ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રેરિત કરે છે.
આવો, આપણે સૌ મળીને તેમના ઉચ્ચ આદર્શોને જીવનમાં ઉતારી સમાજજાગૃતિ અને રાષ્ટ્રીય પુનર્જાગરણના માર્ગે દૃઢ સંકલ્પ સાથે આગળ વધીએ...
#SwamiDayanandSaraswati #AryaSamaj #IndianCulture #VedicValues #JituVaghani
કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ હેઠળ નિર્માણ પામનાર મામલતદાર તથા સબ-રજિસ્ટ્રાર કચેરી, કપરાડા માટેના નવા આધુનિક મકાનના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું.
ભારતીય જનતા પાર્ટીના કપરાડા તાલુકાના પ્રમુખ શ્રી વિપુલભાઈ ભોયા ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામના તેમજ રાજકીય ક્ષેત્રે ખુબ પ્રગતિ કરે તેવી શુભકામના
@VipulBhoya19@BJP4Gujarat
The spirit of #Bharat shines brightly on the global stage at the inauguration of the India Pavilion at #WEF2026 in #Davos.
An honour to carry the visionary leadership of Hon’ble PM Shri @narendramodi ji and present the roadmap of #ViksitBharat2047 to the world, while highlighting how Gujarat’s development model seamlessly aligns with this national vision of inclusive, sustainable growth.
#GujaratAtDavos #GujaratGoesGlobal #WEF2026
जागृत आज का जनजाति नौजवान ,
नवसारी जिले के वासदा में स्थानीय सांसद धवल पटेल @dhaval241086 के नेतृत्व में भगवान बिरसा मुंडा की जयन्ती पर एकत्र हुआ ।
यह नौजवान स्थानीय गांवो से आया था
શિક્ષણ સંસ્થાન અભેટી દ્વારા બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતિ નિમિતે મોટાપોંઢા ખાતે જન જાતીય ગૌરવ દિવસ ની ઉજવણી કરવામાં આપી હતી આ કાર્યક્રમ માં જન શિક્ષણ સંસ્થાન ના વાઇસ ચેરમેન તેમજ નિયામક શ્રી રીનલ આહિર, TSC ના સ્ટાફ ના કર્મચારીઓ તેમજ મોટીસંખ્યા માં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા
આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન – જિલ્લા કાર્યશાળા ✨
ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લામાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યશાળાનું આયોજન જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું, જેમાં લોકસભા દંડક તથા સાંસદશ્રી ધવલભાઈ પટેલ તથા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના પ્રદેશ સહ-ઈનચાર્જ શ્રી જગદીશભાઈ પારેખની વિશેષ ઉપસ્થિતિ રહી.
આ કાર્યશાળામાં કાર્યકર્તાઓ ને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યુ. જિલ્લા તથા તાલુકા સ્તરના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.
વલસાડ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી માં વલસાડ જિલ્લા માં અલગ અલગ આઉટ સોસિંગ કર્મચારી માટે ભરતી પાડવામાં આવેલ જેમાં બેરોજગાર યુવાનોજોડે અન્યાય થયેલ છે જે આબાબતે કલેકટર શ્રી તેમજ ડીડીઓ સાહેબ ને વિનંતી કે યોગ્ય તપાસ કરી બેરોજગાર યુવાનોને યોગ્ય ન્યાય અપાવવા વિનંતી
@collectorvalsad
આજરોજ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ કપરાડા શાખા ની ઘોષણા કરવામાં આવી હતી જેમાં આવનારા દિવસો માં વિધાર્થીઓના પ્રશ્નોને વાચા આપશે તેમજ વિધાર્થીઓ સમસ્યા પડતા પ્રશ્નો જેમ કે કોલેજ કેમ્પસ, બસ ની સમસ્યા કે હોસ્ટેલ પ્રશ્નોને વાચા આપ છે , ABVP કપરાડાની નવનિયુક ટીમ ને ખૂબ ખૂબ અભિનદન