મોદી સાહેબ જોવો રાજા આને કહેવાય બાકી હજી આને પણ બધુ મળે હો પણ રાજા એને જ કહેવાય જે લોકશાહી નું જતન કરી પ્રજા વચ્ચે રહી ઉજવણી કરે નહિ કે વી. VVIP સુવિધા ઓનો ઉપયોગ કરે.
કામ ધંધા બંધ કરાવે રોડ બંધ કરે ધિકાર છે તમારા જેવા નેતાઓ ઉપર જેને લોકશાહિ ને મોત ની પથારી માં સુવડાવી દીધી છે!