દેશના લોકપ્રિય અને સતત પ્રજાલક્ષી નિર્ણયો કરનાર માન. વડાપ્રધાનશ્રી @narendramodi જી સાથે વડાપ્રધાનના નિવાસસ્થાન સ્થિત કાર્યાલય ખાતે ગુજરાત વિધાસભાના પૂર્વ અધ્યક્ષ માન.શ્રી @ramanlalvora સાહેબએ શુભેચ્છા મુલાકાત કરી.
કોરના મહામારીની રક્ષા માટે આખા વિશ્વભરમા મોદી સરકારે ખૂબજ શીઘ્રતાથી ભારતના નાગરિકોને વેકસીન ઉપલબ્ધ કરાવી છે.જેથી આ રોગ સામે દેશના નાગરિકો રક્ષણ મેળવી શકે. મે પણ આજે રસીનો પ્રથમ ડોઝ લીધેલ.નાગરિકો વિનમ્ર નિવેદન છે કે તેઓ શીઘ્રતાથી આરોગ્ય કેન્દ્ર ઉપર જઈ કોરોનાની રસી લઈને રક્ષણ મેળવે
આજે દરામલી તાલુકા પંચાયત સીટના હિંગળાજ અને હિમ્મતપુર ગામે ભારતીય જનતા પાર્ટીની યુવાનો અને વડિલશ્રીઓ સાથે બેઠક યોજાઈ. જેમાં ગામના વડીલશ્રીઓ અને યુવાન ભાઈઓ તરફથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
આજે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંતર્ગત અરવલ્લી જિલ્લાના લીંભોઈ ખાતે જાહેર સભા સંબોધી. સભામાં 150 થી વધારે કોંગ્રેસી કાર્યકર્તાઓ એ ભાજપાના ભગવા ધારણ કર્યાં.
गुरुदेव की विश्व भारती से अपेक्षा थी कि यहां जो सीखने आएगा, वह पूरी दुनिया को भारत और भारतीयता की दृष्टि से देखेगा।
इसलिए उन्होंने विश्व भारती को एक ऐसा स्थान बनाया, जो भारत की समृद्ध धरोहर को आत्मसात करे, उस पर शोध करे और गरीब से गरीब की समस्याओं के समाधान के लिए काम करे।
પંચાયતી રાજ અને ગ્રામ સ્વરાજનો મુખ્ય હેતુ સત્તા વિકેન્દ્રીકરણ અને છેવાડાના માનવીનો વિકાસ એવુ હું માનું છું અંત્યોદયની ભાવના થી કામ કરવું જોઈએ, માતા-પિતા વગરના ભાઈ-બહેનના આજે લગ્ન કરાવી વી��ાય આપી એક જવાબદારીનો બોજ હળવો થયા નો અહેસાસ કરું છું, બદલતા સમયની તસ્વીરો 2015 થી 2021.