विपक��ष अपने हित में जनता के हितों की बलि चढ़ाने में लगा है ।
@narendramodi पूर्ण बहुमत से फिर प्रधानमन्त्री बनेंगे जनता सब देख रही है...
कितने भी गठबंधन करलो
2024 मे आयेगे तो मोदीजी ।
- श्री @AmitShah
*આજ રોજ *તારીખ ૨૩/૭/૨૦૨૩ ને રવિવાર ના રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવા માં આવ્યો.*
*સ્થળ: મૈત્રી ફામ નાવડ ટેકરિયાર પુરા માં રાખેલ હતો તો સૌ સંયોજક કાર્યકર મિત્રો હાજર રહ્યા.*
*🦆 🦅 ઉનાળાની કાળજાર ગરમીમાં પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાનું વિનામુલ્યે વિતરણ “ કલ્પવૃક્ષ ફાઉન્ડેશન “બોરસદ દ્વારા તારી�� 6-4-2023 ના રોજ ભારતીય જનતા પક્ષ ના સ્થાપના દિન અને હનુમાન જન્મોત્સવ નીમીત્તે શરૂ કરવામાં આવેલ છે , સૌ દયાળુઓ એ લાભ લેવા વિનંતીવિતરણ*
@JANAKPATELDEV2
*ગુજરાત નું ગૌરવ .....*
સમગ્ર ભારત દેશ ��ાટે મહિલા લાભાર્થીઓ સાથે ના #MahilaMorcha1CrSelfie Namo App ના અભિયાન માં સમગ્ર ગુજરાત માં આણંદ જિલ્લા ના બોરસદ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ *શ્રીમતી આરતીબેન દુષ્યાંતભાઈ પટેલ* સમગ્ર ગુજરાત માં *પ્રથમ નંબરે* @artipat10108932
@JANAKPATELDEV2
💐
શહેર પ્રમુખ મહિલા મોરચા શ્રીમતી ભાવિનીબેન પટેલ, શહેર પ્રમુખ યુવા મોરચા શ્રી જતીનભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ શ્રી કાંતિભાઈ ચાવડા, આણંદ નગરપાલિકા પક્ષના નેતા શ્રી દીપેનભાઈ પટેલ, આણંદ શહેર(3/4)
સેવા એ જ સંગઠન ના ઉદ્દેશ્ય સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટિલ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે આજે સાંસદ શ્રી @Miteshbhaibjp દ્વારા આણંદ સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓ તથા ટીબી પેશન્ટને અનાજની કીટ વિતરણ કરવામાં આવી. આ પ્રસંગે આણં�� જિલ્લા મહામંત્રી શ્રી નિરવભાઈ અમીન, (1/4)
આદરણીય શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ અને શ્રી ભાઈકાકાની કર્મભુમી વિદ્યાનગર ખાતેથી "જન વિશ્વાસ સંમેલન" માં વિશાળ જનમેદની વચ્ચે આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ ઉપસ્થિત રહી જનતાને વિકાસ લક્ષી સંબોધન રૂપી મન મૂકીને વરસ���યા સાથે મુખ્યમંત્રી આદરણીય શ્રી @Bhupendrapbjp સાહેબ
#આણંદના વિકાસ માટે તત્પર ભાજપા સરકાર... કેન્દ્રિય રેલ રાજ્ય મંત્રી શ્રીમતી @DarshanaJardosh સાથે આજે આણંદ જિલ્લાના રેલવે સ્ટેશનના અગત્યના મુદ્દાઓ વિશે ચર્ચા કરવાનો અવસર મળ્યો.#આણંદમાં રેલવે બાબતે આવતી સમસ્યાઓનું જલ્દી નિવારણ આવે એ માટેના પ્રયત્નો કર્યા છે. #Bakabhai#MiteshPatel
નિષ્ઠા,સમર્પણ અને સેવાના પર્યાય, દેશસેવા અને જનસેવામાં નિષ્ઠાપૂર્વક રત રહેનાર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા સહ આપના ઉત્તમ સ્વાસ્થ્ય,સમૃધ્ધિ તથા દિર્ઘાયુ હેતુ ઈશ્વરને પ્રાર્થના.🎂🪷
https://t.co/wZ8C4HjLmJ
via MyNt