कार्यकर्ता ही candidate और पार्टी को जनजन तक पहुँचाने का कार्य करता हैं और सर्वश्रेष्ठ है । कार्यकर्ता आलोचना कबतक सहे और क्यु ?
लोग पार्टी को सम समर्पित था और रहेगा । उनके लिए राष्ट्र और @narendramodi ji सर्वोच्च है । जय हिंद 🇮🇳🪷🙏🏻
@PMOIndia@BJP4Gujarat@CRPaatil
“રાષ્ટ્ર સેવા જેને શ્વાસેશ્વાસ,
મોદી સરકાર ઉપર વરસ્યો જન વિશ્વાસ”
લોકસભા ચૂંટણી-૨૦૨૪ માં ગુજરાતની બેઠકો પર વિજયી થયેલા ભારતીય જનતા પાર્ટીના તમામ મહાનુભાવોને હૃદયપૂર્વક અભિનંદન અને જનસેવામાં અગ્રેસર રહેવા માટે શુભકામનાઓ.
|| जीवेत शरदः शतम् || Mahila Morcha BJP की राष्ट्रीय अध्यक्षा, हम सभी कि मार्गदर्शक, ऊर्जावान एवं कोयंबटूर (दक्षिण) से विधायक श्रीमती वनाथी श्रीनिवासन जी ( Vanathi Srinivasan )को जन्मदिवस की अनंत शुभकामनाएं एवं अ��्छे स्वास्थ्य की कामना। #HBdayVanathiAkka ji
#bjpmahilamorcha
, અંકુર પટેલ ઉજ્જવલ પટેલ સૌ ઉપસ્થિત રહ્યા હતા , સૌ માતાઓ બહેનો તથા ગ્રામજનો , ફાઉન્ડેશનના સભ્યશ્રીઓએ પીસી પટેલ કાકા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો 🙏🚩
@pateldc255@KokoRao2@JANAKPATELDEV2
વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પારખી તેમને એક ઉચિત મંચ પ્રદાન કરવા અર્થે યોજાયેલ 'સ્વામી વિવેકાનંદ રમતોત્સવ' વિદ્યાર્થીઓના અભૂતપૂર્વ પ્રતિસાદ થકી સ��ળ બન્યો છે.
વિવિધ સ્થળોએ આયોજિત પારંપરિક રમતોમાં વિધાર્થીઓએ ભાગ લઈ, પોતાનું કૌશલ બતાવ્યું.
#SST2024