જેટલા પૈસા આ ભ્રષ્ટ ભાજપ પોતાનો જુઠ્ઠો પ્રચાર કરવા પાછળ ખર્ચી રહી છે જો એટલા જ પૈસા શિક્ષકોની ઘટ પુરી કરવા પાછળ ખર્ચ્યા હોત તો આજે ગુજરાતના બાળકોનું ભાવિ સુવર્ણ બન્યું હોત..!
દિલ્લીમાં જનતાને સેવાઓ ફ્રી આપવા છતાં સરકાર નફામાં ચાલે છે !જયારે ગુજરાતમાં કશું સુવીધા ફ્રી માં નથી ,ઉપરથી ખાડા ગિફ્ટ મળ્યા છે છતાં સરકાર નુકશાનમાં ચાલે છે !ગુજરાત સરકાર પર 3.5લાખ કરોડનું દેવું છે !આ ભણેલા લોકો સાફ નિયત સાથે સરકારમાં હોય તો જ ભ્રષ્ટચાર બંધ કરીને ચમત્કાર કરી શકે
This is ‘Kejriwal Model of governance’.
When every state government is facing huge revenue deficit, it’s only and only @ArvindKejriwal government running revenue surplus since 2015.
Honest politics brings prosperity.
ભાજપના અસામાજીક તત્વો દ્વારા વારંવાર આપના કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલા કરવામાં આવી રહ્યા છે.
તે બાબતે પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા જતા પ્રદેશ અધ્યક્ષ @Gopal_Italia, @manoj_sorathiya સહીત તમામ કાર્યકર્તાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
@CP_SuratCity અમે પણ સમજીએ છીએ કે તમે "ચિઠ્ઠી ના ચાકર" છો, પણ "સેવા, સુરક્ષા અને શાંતિ" જેવા સૂત્રોને ખભે લગાવીને ફરતી પોલીસ દ્વારા "આપ નેતાઓ" ઉપર આ પ્રકારનું અમાનવીય વર્તન નિંદનીય છે.
માટે જનપ્રતિનિધિઓ ઉપર અમાનવીય વર્તન બંધ કરો નહિતર તમારા પણ "કચ્ચા ચિઠ્ઠા" ખુલતા વાર નહિ લાગે!
સરકારી શાળામાં શિક્ષક નથી, સુવિધા નથી આમ છતા મહાભ્રષ્ટ ભાજપને પોતાનો પ્રચાર કરવા તાયફાઓ કરવા છે.
પણજો વિપક્ષ સવાલ પુછે તો ભાજપના ઘારાસભ્ય ગુંડાઓ બોલાવીને માર મારે. અને ગુંડાઓ વિરુધ્ધ કાર્યવાહી કરવાને બદલે સવાલ પુછનાર અને માર ખાનાર પર પોલીસ કેસ કરે.
આ છે ભાજપની લોકશાહીનું મોડેલ.
गुजरात में जैसे-जैसे चुनाव नजदीक आता जा रहा है @CRPaatil की गुंडागर्दी चर्म सीमा पर आ गईं है, @AAPGujarat के निगम पार्षदों को स्थानीय भाजपा विधायक व पुलिस कि
मौजूदगी में भाजपाई गुंडे पीट रहें हैं।
बापू व सरदार पटेल कि भूमि पर अब ये गुंडागर्दी ज्यादा दिन नही चलेगी।
ભાજપ તારી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી !!
ભાજપના ગુંડા તત્વો દ્વારા વારંવાર હુમલાનાં વિરોધમાં આજરોજ પ્રદેશ અધ્યક્ષ @Gopal_Italia ની આગેવાનીમાં પદ યાત્રા કરી સુરત શહેર કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા જતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી....
ભાજપના ગુંડા તત્વો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પર જીવલેણ હુમલા કરવામાં આવી રહ્યો છે
તે બાબતે કલેક્ટરશ્રીને આવેદન આપવા જતા માનનીય @Gopal_Italia માનનીય @manoj_sorathiya , તથા અને કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
ભાજપના અસામાજીક તત્વો દ્વારા વારંવાર આપના કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલા કરવામાં આવી રહ્યા છે તે બાબતે આજ રોજ @Gopal_Italia ની આગેવાનીમાં પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા જતા પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા સહીત તમામ કાર્યકર્તાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
ભાજપ તારી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી !!
ભાજપના ગુંડા તત્વો દ્વારા વારંવાર હુમલાનાં વિરોધમાં આજરોજ પ્રદેશ અધ્યક્ષ @Gopal_Italia ની આગેવાનીમાં પદ યાત્રા કરી સુરત શહેર કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા જતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી