કલેક્ટરશ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને 'અનુસૂચિત જાતિ પેટા યોજના'ની પ્રથમ ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ.
કલેક્ટરશ્રીએ તમામ યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી સમયસર પહોંચાડવા અને ગ્રાન્ટનો અસરકારક ઉપયોગ કરવા સૂચના આપી.
#Nadiad
આજરોજ જિલ્લા પંચાયત ભવન ખાતે માન.સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ ની અધ્યક્ષતામાં 'દિશા' બેઠક યોજાઈ જે અંતર્ગત ખેડા જિલ્લામાં કેન્દ્રીય અને રાજ્ય પુરસ્કૃત મહત્વપૂર્ણ લોકકલ્યાણકારી યોજનાઓમાં થયેલ કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવી.
Conducted a review meeting of engineers, assistant TDO shri, DE shri of Kheda district which was chaired by Respected @DDO_Kheda. @CMOGuj@mopr_goi@GujPRHDept
આજરોજ તમામ નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીઓ તથા તમામ તાલુકાના નાયબ ચીટનીશશ્રી અને અધિક મદદનીશ ઇજનેરશ્રીઓ ની સમીક્ષા બેઠક યોજી જેમાં નાણાપંચ અંતર્ગત વિકાસના કામોની સ્થિતિ અને ગુણવત્તા, ગ્રામપંચાયત ઘર તથા આંગણવાડીનું નવીન બાંધકામ અને સમારકામની કામગીરી બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા.
આજરોજ માતર ખાતે માન.પ્રભારી મંત્રીશ્રી,ખેડા શ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે અને સાંસદશ્રી,ખેડા તથા ધારાસભ્યશ્રી,માતર ની ઉપસ્થિતિમાં માતર ના નવીન તાલુકા પંચાયત ભવન તથા અન્ય વિકાસના પ્રકલ્પો નુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું.
આજ રોજ માન.પ્રભારી સચિવશ્રી રમેશ મીણા સાહેબના અધ્યક્ષસ્થાને SDGs અને MPI પર ધ્યાન કેન્દ્રિત કરીને વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી.આરોગ્ય, શિક્ષણ, પોષણ અને સ્વચ્છતા પરિણામોને સુધારવા માટે લક્ષિત ડેટા-આધારિત કાર્યવાહીનું નિર્દેશન કર્યું. SIR ની જિલ્લામાં થયેલ કામગીરી સમીક્ષા કરી
ખેડા જિલ્લા વહીવટી તંત્રના નવતર અભિગમ “ગામનો નિર્ધાર સહકારથી સાકાર” અંતર્ગત જિલ્લાનાં અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ 'પોષણમિત્ર' બની આંગણવાડી કેન્દ્રો પર હાજર રહેલ બાળકોને પોષણ કીટનું વિતરણ કરી બાળકો સાથે સમય વિતાવવામાં આવ્યો. #ગામનોનિર્ધારસહકારથીસાકાર
Participated in the district wide drive, to address malnourishment called as "Gaam no nirdhaar,sahkaar thi saakaar". Visited Gutal village anganwadi as "Poshan Mitra" bearing nutritious snacks which the kids feasted on happily. @DDO_Kheda@collectorkheda@CMOGuj
ખેડા સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ" દિશા"ની બેઠક યોજાઈ
ગામનો નિર્ધાર સહકારથી સાકાર અભિયાન દરમિયાન થયેલી નોંધનીય પરિવર્તન અને જનસહયોગની કામગીરીને સાંસદશ્રીએ બિરદાવી
આ બેઠકમાં જુલાઈ-૨૫ થી ડિસેમ્બર ૨૦૨૫ અંતિત સુધી થયેલ વિકાસલક્ષી કામો અને યોજનાઓ અંગે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી
#DISHAMeeting #Kheda #PublicParticipation #VillageDevelopment #GoodGovernance #GovernmentInitiative #GujaratDevelopment
@CMOGuj@collectorkheda@DDO_Kheda@devusinh@InfoGujarat@Nadiad_NMC@RacKheda@SPKheda
Reviewed Taluka Development Officers for various schemes undertaken by the Development branch of Kheda Jilla Panchayat at a meeting headed by @DDO_Kheda
આજરોજ જિલ્લા પંચાયત ભવન ખાતે તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગતની તમામ મહત્વની યોજનાઓની કામગીરી વેગવંતી બનાવવા અને તેમા પાછલી સમીક્ષા બેઠકથી અત્યાર સુધીમાં યોજનાકીય કામોમાં થયેલી પ્રગતિ બાબતે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી .
આજરોજ જિલ્લા પંચાયત ભવન ખાતે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) અંતર્ગત જિલ્લાના તમામ પેટા વિભાગના અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજી પંચાયત હસ્તકના તમામ રસ્તા અને જાહેર બાંધકામોની કામગીરી , ગુણવત્તા અને અધ્યતન પરિસ્થિતિ બાબતે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી .
નાગરિક પ્રથમના અભિગમ સાથે સુશાસન દિવસ – ૨૫ ડિસેમ્બરની ઉજવણી
પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજીની ૧૦૧મી જન્મજયંતી નિમિત્તે રાજ્ય કક્ષાના કાર્યક્રમના જીવંત પ્રસારણમાં નડિયાદ જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સહભાગી બન્યા.
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ પારદર્શક, ગતિશીલ અને લોકાભિમુખ વહીવટ દ્વારા
વિકસિત ભારત – વિકસિત ગુજરાત તરફ મજબૂત પગલાં
#SushasanDiwas #GoodGovernanceDay
#Kheda
@CMOGuj@collectorkheda@DDO_Kheda@InfoGujarat@MLASanjaysinh@Nadiad_NMC@RacKheda@SPKheda
As in-charge Director,District Rural Development Agency;organised Sashakt Nari Melo.The mela provided a platform to women self help groups,entrepreneurs,https://t.co/RPgxOfcMCF had stalls for exhibition,for women centric govt. schemes.B2B meet,talk shows were also held.