#justiceforhirenpatel બંગાળ જેવી સ્થિતિ એ પણ ગુજરાત જેવા નાના ઝાલોદ શહેરમાં બી.જે.પી પાર્ટી ના કાયઁ કરતા પાર્ટી ને સ્થાપિત કરી એવા સાહસિક બહાદુર નીડર ની હત્યા. ન્યાય અપાવવામાં નિષ્ફળ આજે 15 દિવસ થઈ ગયા ન્યાય ની આશા સાથે સમગ્ર સમાજ.@jsbhabhor@VtvGujarati@AmitShah@abpasmitatv
#justiceforhirenpatel સમાજ અને પાર્ટી માટે સેવા આપવામાં આજે સંકોચ ઉભો થયો છે કારણ કે પાર્ટી ની સેવા આપીએ તો રાજકીય કારણોસર હત્યા કરી દેવામાં આવે છે અને પાર્ટી પણ ન્યાય મેળવી અપાવવામાં નિષ્ફળ રહે છે પરંતુ અમને તમારી પર વિશ્વાસ છે કે ન્યાય થશે @AmitShah@republic@narendramodi
It’s been 15days n yet the case is not solved. It actually feels like only the victim’s family have to suffer n till date we’re suffering from this horrible disaster which took place in our life’s.@AmitShah@jsbhabhor@VtvGujarati@PMOIndia@jsbhabhor@tv9gujarati
#justiceforhirenpatel દરેક સમાજમાં રાત દિવસ જોયા વગર લોકો ની સેવા આપી છે અને કાયમ બી.જે.પી પાર્ટી માંટે અડીખમ ઉભા રહી ને પાર્ટી ને પણ સ્થાપિત કરી છે.સમાજ ને અને પાર્ટી ને પોતાનું જીવન સમર્પિત કરી દીધું છતાં એમને હજુ સુધી ન્યાય નથી મળ્યો તો તેમને ન્યાય મળે.@tv9gujarati@AmitShah
બી.જે.પી પાર્ટી એક એવી પાર્ટી છે કે તમામ લોકો વિશ્વાસ રાખી શકે છે પરંતુ નજીક ના દિવસો માં પાર્ટી ના વફાદાર નીડર પ્રમાણિક નેતાઓ ને રાજકીય અદાવતમાં હત્યા કરી દેવામાં આવે છે પરંતુ પાર્ટી ન્યાય અપાવવામાં નિષ્ફળ રહે છે તો અમે તમારી પાસે ન્યાય ની આશા રાખીએ.@AmitShah@narendramodi
બી.જે.પી પાર્ટી માટે દરેક નેતાઓ ધણી મહેનત કરે છે એવા સાહસિક બહાદુર નીડર પ્રમાણિક નેતાઓ ને રાજકીય અદાવતમાં હત્યા કરી દેવામાં આવે છે પરંતુ પાર્ટી ન્યાય અપાવવામાં નિષ્ફળ રહે છે તો એવા અમારા નેતા હિરેન ભાઈ કનુભાઈ પટેલ ની હત્યા થઈ છે અમને ન્યાય મેળવી અપાવો.@AmitShah@narendramodi
ઝાલોદ નગર માં બી.જે પી પાર્ટી સપુણઁ પણે તુટી ગઈ છે એનુ એકજ કારણ છે પાર્ટી ને સ્થાપિત કરી એવા સાહસિક બહાદુર નીડર નેતા હિરેન ભાઈ કનુભાઈ પટેલ ની રાજકીય કારણોસર હત્યા કરી દેવામાં આવી આજે પાર્ટી માટે તેમને તેમનુ બલીદાન આપ્યુ છે તો પાર્ટી ન્યાય અપાવશે.@AmitShah@PRupala@narendramodi
ઝાલોદ નગર માં રહેતા હિરેન ભાઈ કનુભાઈ પટેલ બી.જે.પી પાર્ટી ને ઊભી કરી અને તેનો પાયો નાખ્યો અને પાર્ટી ને સ્થાપિત કરી પરંતુ તેમનું રાજકીય કારણોસર હત્યા કરી દેવામાં આવી છે અને તેમને ન્યાય મળે એવી આશા તમારી પાસે થી રાખું છું @jsbhabhor@AmitShah@PRupala@CMOGuj@abpasmitatv
@BJP4India ऐसी पार्टी है जिसे कार्यकर्ताओ ने बड़ी मेहनत से आज इस मुकाम तक पहुंचाया है हमारे नेता और पार्टी के इमानदार कार्यकर्ता हीरेन पटेल(दाहोद, @BJP4Gujarat) पार्टी के लिए शहीद हुए है तो आप सबसे निवेदन है कि उन्हें न्याय मिले @AmitShah@PRupala@CRPaatil#justiceforhirenpatel