ગુજરાતના 65000 શિક્ષકોને #4200GradePay મુદ્દે થઈ રહેલ અન્યાયના વિરોધમાં 65000 શિક્ષક પરિવારો તા.7 થી 9 પ્રતીક ઉપવાસ પર બેસશે.
સરકારે વિવાદિત પરિપત્ર 17 જુલાઈ એ સ્થગિત કર્યો હતો છતાં #4200GR લાગુ કેમ નથી થતો?
વિદ્યાગુરુઓ સાથે છેતરપિંડી શા માટે?
#justicetoteacher#justicelrdmale