As a father it pains me to see students being roughed up by police for protesting over flaws in education. Kids getting beaten with lathis on the streets of Delhi should stop. I hope a solution comes up very soon
અમરેલીના લીલીયા પાસે જંગલ વિસ્તારમાં સિંહના મેટિંગ સમયે, ગેરકાયદેસર સિંહદર્શન માટે ગયેલા યુવકને સિંહે ફાડી ખાધાના સમાચાર દુઃખદ છે. લોકોએ સમજવું પડશે કે ચોમાસાનો સમય સિંહના મેટિંગ અને આરામનો સમય છે જેના કારણે જંગલ કે સફારી ખાસ બંધ રાખવામાં આવે છે. તેમ છતાં જો ગેરકાયદેસર સિંહદર્શન માટે પ્રયત્ન થાય તો આવા ઘાતકી પરિણામ આવી શકે છે.
વર્ષોથી ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહ અને માણસના સહઅસ્તિત્વને આપણે જોયું છે અને તેને જાળવી રાખવાનો આ જ સમય છે. લોકોને મારી નમ્ર અપીલ છે કે સિંહને કનડગત થાય તેવી કોઈપણ પ્રકારની પ્રવૃતિઓ ટાળવી જ જોઇએ.
@moefcc@GujForestDept #Gir #Saurashtra #AsiaticLion
Yesterday, Many parts of #Gujarat received tstorms with rains , but one thing to be kept in mind is these are Western Disturbance induced rains and cannot even be termed as pre-monsoon rains
Monsoon current and onset remains extremely sluggish
As per current scenario , for Gujarat Monsoon onset chances only after June 18-20th
Farmers should not start sowing in hurry
Read tweet for more details ⏬👇
#GujaratRains
@dave_janak@devanshijoshi71@SidDholakia@hdraval93@jayvasavada@DevendraBhatn10@nidhirpatel6
#Mumbairains
"રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, જનતાએ સંગ્રહખોરી કે પેનિક કરવાની કોઈ જરૂર નથી..."
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બાબતે દર બે દિવસે ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે...
નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરિકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં...
ઈંધણના સપ્લાય અંગે વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, આજે બપોરે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ઈંધણ જથ્થાના મુદ્દે એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણ નિયમિત રીતે મળી રહે તે માટે સતત રિવ્યૂ લેવામાં આવી રહ્યાં છે. જો ક્યાંય સપ્લાયમાં ટેકનિકલ કે અન્ય કોઈ ઇસ્યૂ હશે તો તેની તાત્કાલિક નોંધ લઈને નિરાકરણ લાવવામાં આવશે...
શ્રી સંઘવીએ જણાવ્યું કે, જો રાજ્યમાં ક્યાંય પણ ઈંધણની તંગી કે અફવા ફેલાવવાની જાણકારી મળે, તો તે મુદ્દે તત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા માટે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ઈંધણની વ્યવસ્થા સુચારુ છે અને તંત્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે...
#GujaratGovernment #Petrol #Diesel #Gujarat @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
ઓડિશાના કેંદ્રાપાડામાંથી સામે આવેલો આ વીડિયો ખરેખર અદ્ભુત છે.🐒
નદીમાં એક વાંદરાને મગરના હુમલાથી બચાવવા માટે વાનરોનું આખુ ટોળું કોઈ ડર વિના પાણીમાં કૂદી પડે છે.
એકબીજાને બચાવવા માટે દેખાડેલી હિંમત અને એકતા જોઈને દિલ ખુશ થઈ જાય છે. ❤️
ક્યારેક લાગે છે કે પ્રાણીઓમાં પણ માનવતાની ભાવના માણસો કરતા વધારે મજબૂત હોય છે.
આ દૃશ્ય આપણને સાથે રહેવાની, એકબીજાને સહારો આપવાની સાચી શીખ આપે છે .🙏