#Kutch
પૂર્વ - પશ્ચિમ જિલ્લા ટ્રાફિકની બેફામ હપ્તાખોરી.?
કચ્છમાં નિયમ વિરુદ્ધ બેફામ દોડતા ભારે વાહનોના લીધે અનેક નિર્દોષ લોકો થાય છે મોત.!
શું 4 આંકડાનો હપ્તો નિર્દોષ લોકોના મોતને જવાબદાર.?
શા માટે જિલ્લા ટ્રાફિક પોલીસ હાઇવે પર બેફામ દોડતા વાહનો સામે કાર્યવાહી કરતી નથી.!
આજે માત્ર હમીરસર તળાવ નહિ પણ ભુજનું હૈયું છલકાયું
રાજ્યનું એકમાત્ર એવું તળાવ છે જે ઓગની જતા શાળા-કોલેજો અને સરકારી કચેરીઓમાં જાહેર રજા રાખવામાં આવે છે. ભુજવાસીઓ તળાવના રમણીય નજારાને માણી શકે એ માટે આવતીકાલે સોમવારે રજા રહેશે.
હમીરસર ઓગણજી લખ લખ વધાઈયું....
@CollectorKutch
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ખાનગી રાહે આધુનિક ઉપકરણો દ્વારા લાંચીયા કર્મચારીઓને પકડી લેવા અને ભ્રષ્ટાચારથી વસાવેલી મિલકતો શોધી કાઢવાના અભિયાનના ભાગરૂપે આવા અધિકારી/કર્મચારીઓની યાદી તૈયાર કરી, વોચ રાખી, ગુપ્ત તપાસ હાથ ધરી, પ્રથમ દર્શનીય માહિતી મળતા કુલ ૩૫ અધિકારીઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવા હુકમ કરેલ છે. જેમાં વર્ગ - ૧ ના ૪, વર્ગ - ૨ ના ૧૨ અને વર્ગ - ૩ ના ૧૯ નો સમાવેશ થાય છે.
તાજેતરમાં રાજ્ય કક્ષાએ યોજાયેલ કબડ્ડીની રમતમાં મૂળ માંડવી તાલુકાના રામપર વેકરા ગામની દીકરી અંકિતા રામજીભાઇ કેરાઈ એ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સિદ્ધિ પ્રાપ્ત કરી કચ્છનું નામ રોશન કર્યું તે બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવું છું...