#Kutch
દેશભરમાં આચરવામાં આવતા સાયબર ફ્રોડને લઇ @SP_EastKutch પોલીસની મોટી કાર્યવાહી
પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે 182,37,68,862 રકમના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો
દેશભરમાં સાયબર ફ્રોડ આચરતી ગેંગના મુખ્ય સૂત્રધાર યશ ભાટિયા સહિત 4 આરોપીઓની અટકાયત કરાઈ
મ્યુલ એકાઉન્ટ વડે સાઇબર ફ્રોડ આચરતી ટોળકીનો પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો
નાના લોકોને ભોળવી તેમના અકાઉન્ટનું દુરુપયોગ કરતા સાયબર ઠગો સામે કાર્યવાહી
પોલીસ તપાસમાં સાયબર ફ્રોડમાં ઉપયોગ લેવાતા 81 જેટલાં અકાઉન્ટની માહિતી સામે આવી
પોલીસને સમન્વય પોર્ટલ પરથી માહિતી મળી કે સાયબર ટોળકી સામે દેશભરમાં કુલ 74 ફરિયાદ નોંધાઈ ચુકી છે
@SagarBagmar@sanghaviharsh@IGP_BorderRange@dgpgujarat@kinjalmishra211@mihirsoni298@Kaushikdd@chiragkoradia@tv9gujarati@GujaratPolice
અંજાર પાસે ખનિજચોરી રોકવા ગયેલી ફ્લાઈંગ સ્કવોર્ડની ટુકડી પર હુમલો
રાતના સમયે ટુકડી અને ગાર્ડ સાથે હાથાપાઈ કરાઈ
બનાવનો લાઈવ વિડિઓ આવ્યો સામે
કચ્છમાં ખનિજચોરોની વધતી હિંમત તંત્ર માટે લાલબત્તી રૂપ
@CMOGuj@sanghaviharsh @CollectorKutch @MinesMinIndia@CommissionerGrt
"આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા નાબુદ થઈ ગઈ છે, પરંતુ કેટલાક સહાયક અધિકારીઓ અંદરખાને અમુક એજન્ટો સાથે હાથ મીલાવીને ગુલાબી નોટો ગાડીમાં ભરી રહ્યા છે."
@COTGuj_office@rmanjhu
https://t.co/5A97DV1vIh
गुजरात पुलिस की तत्परता व संवेदनशीलता का एक और उदाहरण देखने को प्राप्त हुआ।बोर्ड इम्तेहान देने गलत केंद्र स्थल पर पहुँची छात्रा की परेशानी को भाँपते हुए वहाँ उपस्थित पुलिस इंस्पेक्टर ने बिना समय व्यर्थ किये अपने सरकारी वाहन से छात्रा को समय पर सही केंद्र पर पहुँचाया। #Khakhi