𝟮𝟲 𝗝𝘂𝗻𝗲: 𝗜𝗻𝘁𝗲𝗿𝗻𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗗𝗮𝘆 𝗔𝗴𝗮𝗶𝗻𝘀𝘁 𝗗𝗿𝘂𝗴 𝗔𝗯𝘂𝘀𝗲
🚨 In Five Years, Gujarat Police Prevented Drugs Worth Over Rs. 13,600 Crore from Reaching the Youth of Gujarat and Other States
🚨 In Five Years, Gujarat Police Registered More Than 3,700 Drug Cases and Sent 5,346 Accused Involved in the Illegal Drug Trade Behind Bars
🚨Gujarat Becomes the First State to Implement a 'Drug Reward Policy' to Financially Incentivise Police Personnel and Informants Who Help Expose Drug Networks
🚨Historic 'Out-of-Turn Promotion' Policy Implemented for Police Personnel Who Risk Their Lives to Bust International Drug Rackets.
🚨Today, Drug Traffickers Fear Using Gujarat as a Route to Transport Narcotics to Other States.
આરોપીએ દબાણ કરેલ જમીન પર પોલીસ સ્ટેશન બનશે.
કચ્છના પ્રવેશદ્વાર આડેસર ખાતે રાધનપુર સામખીયારી હાઈવે પર વન વિભાગની કચેરી પાસે સહારા હોટલ કે જે સરકારી જમીન પર દબાણો કરી બનાવવામાં આવી હતી જેનો દાવો હારુન અયુબ હિંગોરજા નામનો ગુનેગાર કરતો હતો.
આશરે દશ હજાર ચોરસ મીટર જમીન પરનું દબાણ પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યું હતું.
આ જમીન પર આડેસર પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગ બનાવવા માટે પોલીસ દ્વારા સરકાર તથા જિલ્લા કલેકટર પાસે માંગણી કરવામાં આવી હતી જે મંજુર થઈ જતાં આજે આ જમીનનો કબજો મેળવી આડેસર પોલીસ સ્ટેશન બનાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી
સ્થળ પર પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર સહિત ના પોલીસ કર્મચારીઓએ મુલાકાત લીધી હતી અને નવા પોલીસ સ્ટેશન માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ કર્મચારીઓ માટે તમામ સુવિધાઓથી સજ્જ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં પીઆઇ ચેમ્બર લોકઅપ સ્ટાફ રુમ,ક્રાઈમ રેકર્ડ રુમ,પીએસઓ રુમ સહિતની વિવિધ કામગીરી તથા વિશાળ કમ્પાઉન્ડ તથા ગાર્ડન બનાવવા મા આવશે.
આ કામગીરી ટુંક સમયમાં પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવશે.
હાઈવે પર પોલીસ સ્ટેશન બનતાં હાઈવે પેટ્રોલીંગ તથા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉપયોગી થશે.
@sanghaviharsh | @IGP_BorderRange | @SP_EastKutch | @SagarBagmar
अतिक्रमण के खिलाफ गुजरात सरकार की एक और बड़ी कार्यवाही-- कांडला के पोर्ट एरिया में चल रही है मेगा डिमोलिशन ड्राइव -- पिछले साल कांडला पोर्ट से 170 एकर पोर्ट एथोरिटी की ज़मीन खाली करवाई गयी थी और आज की इस ड्राइव में 100 एकर जमीन खाली करवाई जा रही है ..
जानिये क्या है इस अतिक्रमण की हकिकत --
**मीठा बंदरगाह अतिक्रमण क्षेत्र**
1. मीठा पोर्ट क्षेत्र से अतिक्रमण हटाने के लिए *दीनदयाल पोर्ट प्राधिकरण* के अधिकारी/कर्मचारियों तथा *पूर्व कच्छ जिला पुलिस* के अधिकारी/कर्मचारियों द्वारा *संयुक्त मेगा ऑपरेशन* चलाया गया है।
2. मीठा पोर्ट क्षेत्र का अतिक्रमण दूर करने के लिए पूर्व कच्छ जिले से लगभग *40 अधिकारियों और 500 पुलिस कर्मियों* ने हिस्सा लिया है।
3. मीठा पोर्ट मेगा डिमॉलिशन *समुद्री सुरक्षा और राष्ट्रीय सुरक्षा* को ध्यान में रखते हुए किया जा रहा है।
4. यह क्षेत्र लगभग 4,000 से 5,000 की आबादी वाला अतिक्रमण क्षेत्र है।
5. इस क्षेत्र में लगभग *100 एकड़ भूमि शामिल है, जिसकी कीमत लगभग 250 करोड़ रुपये है।*
6. मीठा पोर्ट अतिक्रमण वाले क्षेत्र में *आरोपियों द्वारा शरीर संबंधी एवं संपत्ति संबंधी अपराध* तथा कुख्यात बूट-लेगरों की गतिविधियाँ पाई जाती हैं। विशेष रूप से *पेट्रोलियम अधिनियम और सार्वजनिक संपत्ति को नुकसान पहुँचाने से संबंधित अपराधों* की संख्या अधिक है।
7. इस मेगा ऑपरेशन में लगभग *20 जेसीबी, 20 हिटाची मशीनें, 40 लोडर, 40 डंपर, 100 ट्रैक्टर* तथा वीडियोग्राफी के लिए *ड्रोन और कैमरों* का उपयोग किया गया है।
@Bhupendrapbjp@sanghaviharsh@SP_EastKutch@dgpgujarat
પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના જરૂરતમંદ શ્રમિક વર્ગના બાળકોને મીઠાઈ, ફટાકડા, કપડાં વિગેરે સામગ્રી ભેટ આપી તેમની સાથે દિવાળી પર્વની ઉજવણી કરી.
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@IG_BorderRange
कच्छ गंधीधाम पुलिस ने पुलिस मुख्यालय में शुरू की गौशाला
एक दिल को छू लेने वाले कदम में, कच्छ गंधीधाम पुलिस ने पुलिस मुख्यालय परिसर में एक गौशाला स्थापित करके एक अनोखी पहल की है।
गौशाला का उद्देश्य बेसहारा पशुओं को सुरक्षित आश्रय प्रदान करना और उनके कल्याण को सुनिश्चित करना है। कच्छ गंधीधाम पुलिस को इस सोचपूर्ण पहल के लिए बधाई!
ગુજરાતે બેસાડ્યો દાખલોઃ દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલ્કત જપ્ત
આરોપીઓએ વ્યાજખોરી દ્વારા મેળવેલા ચાર મકાન, બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી સહિતની મિલ્કત જપ્ત
વ્યાજખોરીના દૂષણને ડામવા બારીક તપાસને અંતે કરેલી આ કડક કાર્યવાહી બદલ કચ્છ પૂર્વના એસ.પી તથા સમગ્ર ટીમને અભિનંદન
Harun Ayub Higorja, a resident of Kutch district accused of loot, theft, attacking citizens, and illegal mining, had his illegal encroachment on government land cleared by the Gandhidham Police today.
#Gujarat#GovernmentLand#GandhidhamPolice#KutchDistrict