@irushikeshpatel@narendramodi TB ને નાબૂદ કરવા માટે પાયાના કાર્યકર એવા લેબોરેટરી ટેક્નિશીયન જે ટીબીના સીધા પરીક્ષણ સાથે સંકળાયેલા છે,સૌથી વધારે સંક્રમણ લાગવાની જેને સંભાવના રહેલી છે એવા લેબ ટેકના વર્ષો જુના પ્રશ્ર્નો પગાર વિસંગતતા,ઈન્ફેક્શન એલાઉન્સ,નોન પ્રેક્ટિસ એલાઉન્સ વગેરેનુ નિરાકરણ લાવો #Gujlabtech