#OBC નેતાઓ,કયા સુધી તમે ભાજપની ગુલામી કરી ને જીવશો.તમારા Obc સમાજ ને અન્યાય થય રહ્યો છે તે નથી દેખાતુ કે શુ ?
અને આ અન્યાય દેખાય અને જો તમે #સરકાર નો વિરોધ કરો તો તમારી હાટડીયો બંધ થય જાય.એટલે બોલતા નથી
#વિદ્યાસહાયક ભરતમા #OBC ને થયેલ અન્યાય માટે એટ પણ નેતા બોલવા તૈયાર નથી. #PMO
ગુજરાત જ નહિ ભારતના ઇતિહાસની પ્રથમ એવી ભરતી કે જે ભરતીમાં જનરલ અને ઓબીસી ના મેરીટ વચ્ચે 18% નો મેરીટ તફાવત જોવા મળે છે. 51% વાળા જનરલ કેટેગરીમાં આવતા લોકો નોકરી કરશે અને 68% વાળા obc ના ઉમેદવારો ઘરે બેસી રહેશે. એટલો મોટો ઓબીસી કેટેગરી ને અન્યાય હોઈ જ ના શકે. OBC ના નેતાઓ આમા ચૂપ.
🔥.વિધાસહાયક ની ભરતી માં વિલંબતા ના કારણે લોકો શાળા માં તાળાબંધી કરવા મજબુર.
🔥.ગુજરાત માં શિક્ષકોની આટલી ધટ છતા સરકાર નજીવી ૫૦૦૦ ની જ ભરતી.
🔥.જગ્યા વધારવા ટેટ પાસ ઉમેદવારો ની અસંખ્ય રજુઆત છતા આ સરકાર અને શિક્ષણમંત્રી ના પેટ નુ પાણી નથી હલતુ.
#kuberdindor#cmogujarat#jamavat
સસ્તી લોક પ્રિયતા મેળવવા માટે ૨૪૭૦૦ ની ભરતી કરવાનો શિક્ષણ મંત્રી #kuberdindor નો એક મહિનાનો વાયદો પુરો.
પોતાના હક માટે લડવા વાળા ટેટઉમેદવારોને તમે સસ્તી લોક પ્રિયતા મેળવવા માટે આદોલન કરી રહ્યા છે એવું કહ્યું.
તો તમે પણ સસ્તી લોક પ્રિયતા મેળવવા માટે જ એક મહિના નો વાયદો કર્યો હશે
કેવી રીતે ભણશે ગુજરાત
2462 શાળાઓ મા માત્ર એક જ શિક્ષક છતા ગુજરાત સરકાર શિક્ષકોની ભરતી કરવા મા નિષ્ફળ.
૧૭૯૮૦ કુલ જગ્યા ખાલી તેમ છતા માત્ર ૫૦૦૦ ની ભરતી જાહેર કરી.
જગ્યા વધારવા ઉમેદવારોની માગણી પણ સરકાર અને શિક્ષણ વિભાગ ના પેટનુ પાણી હલતુ નથી
@Bhupendrapbjp@CMOGuj@kuberdindor
શિક્ષકો વિના જ ગુણોત્સવ 2.0 નુ મુલ્યાંકન.
ખરેખર પ્રાથમિક ધોરણ: ૧-૫ મા ૧૭૯૮૦ જગ્યા ખાલી અને ગણતરી ના ટેટ-૧ પાસ ઉમેદવાર ૯૩૭૨ છતા પણ ૫૦૦૦ ની ભરતી ની જાહેરાત.
કેવી રીતે ભણશે ગુજરાત
ખરેખર કયારે જાગશે આ સરકાર.
@Bhupendrapbjp@kuberdindor@narendramodi@prafulpbjp@YAJadeja