“લાભ પાંચમનો દિવસ, ઐતિહાસિક દિવસ”
ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને એમની કેબિનેટ દ્વારા ગુજરાત રાજ્યમાં સમાન સિવિલ કોડ લાગુ કર્યો છે
આ ઐતિહાસિક નિર્ણય સાથે સાથે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સમાન કામ સમાન વેતનનો નિર્ણય પણ સત્વરે જાહેર કરવો જોઈએ
સરકારે સામી ચૂંટણીએ વિવિધ વિભાગ જેવા કે નરેગા, સમગ્ર શિક્ષા, વાસ્મો, આરોગ્ય, GRD, હોમગાર્ડ, જિલ્લા અને તાલુકમાં મામલતદાર , કલેકટર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વગેરે કચેરીમાં કામ કરતાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નજરઅંદાજ કર્યાં છે... ન પગાર વધારો ન વેતન બાબતે યોગ્ય નિર્ણય કર્યો....