પોરબંદર જિલ્લાના બગવદર ગામ ખાતે માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવીયાજીના હસ્તે પોરબંદર જિલ્લાના ૮૦ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમૂહુર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.
@mansukhmandviya@Bhupendrapbjp@ratnakar273@arjunmodhwadia
एक परिवार के मोह में फंसी कांग्रेस आज अपने इतिहास के सबसे दयनीय दौर से गुजर रही है।
इनके नेता से अपना एक स्टार्ट अप नहीं संभल रहा, ये लोग देश संभालने का सपना देख रहे हैं।
- प्रधानमंत्री श्री @narendramodi जी
‘वसुधैव कुटुंबकम्’ अर्थात्, पूरी पृथ्वी ही हमारा परिवार है।
इसी विचार को लेकर आज भारत विश्व शांति के अपने मिशन के लिए प्रयास कर रहा है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
"વિશ્વાસથી વિકાસ યાત્રા" કાર્યક્રમ અંતર્ગત પોરબંદર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોરબંદર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં 30 કરોડથી વધુ રકમના 89 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
@CMOGuj@Bhupendrapbjp@CRPaatil@RaghavjiPatel
રાજ્યના ગરીબો માટે સંજીવની સમાન આયુષ્યમાન ભારત યોજના અન્વયે આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજિત રાજ્યના 50 લાખ લાભાર્થીઓને 'આયુષ્યમાન કાર્ડ' વિતરણ કાર્યક્રમ અંતર્ગત રાણાવાવ ખાતે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.
21 साल कहिये या 255 महीने
7670 दिन या 184,091 घंटे
हर एक सेकंड देश को समर्पित 👏👏🙏
मजबूत इरादों के साथ आज के दिन ये सोच कर उतरे थे मैदान में पीएम श्री @narendramodi जी, की देश ही सर्वोपरि , देश के लिए सब कुछ न्योछावर.
મારા મત વિસ્તાર રાણા - વડવાળાના તુંબળતોળ નેશ ખાતે ઘણાં વર્ષોથી ચાલી રહેલ પાણી ની સમસ્યા નું નિવારણ કરવા માટે ૧૫માં નાણાં પંચ માંથી રૂપિયા ૫ લાખ મંજુર કરાવી બોર, મોટર, પાણીની લાઈન, પંપ હાઉસ અને પાણીની ટાંકીનું ખાત મુહુર્ત કર્યુ.
આધુનિક ભારતના શિલ્પકાર, આત્મનિર્ભર ભારતના પ્રણેતા, ગુજરાત ના સપૂત અને દેશ ના યશસ્વી પ્રધાનસેવક શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ .
શ્રી ઠાકોરજીના સમક્ષ આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરું છું.
@PMOIndia@narendramodi#HappyBirthdayModiji
"સેવા એજ સંગઠન"
ઘેડ વિસ્તારના ગામો મોકર, બાપોદર, પાદરડી અને જાંબુ ગામોનો પ્રવાસ કર્યો અને ભારે વરસાદ અને પૂર ની પરિસ્થિતિ અંગે લોકો ને સાવચેત કર્યા તથા અતિવૃષ્ટિ અને પૂર જેવી કુદરતી આફતમાં મદદ મેળવવા માટે ગુજરાત ભાજપાની 24×7 હેલ્પલાઇન અંગે માહિતી આપી.
@CRPaatil@BJP4Gujarat
સુશાસનના 20 વર્ષની ઉજવણીરૂપે મહેર સમાજ પોરબંદર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરા ના અઘ્યક્ષ સ્થાને તેમજ ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરીયા ની વિશેષ ઉપસ્થિતિ માં આયોજીત કાર્યક્ર્મ માં હાજરી આપી.
આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી.
@BJP4Gujarat અધ્યક્ષ શ્રી @CRPaatil જીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ભાજપને વધુ મજબૂત બનાવવા માટે શરૂ થયેલા #ભાજપા_સદસ્યતા_અભિયાન અંતર્ગત રાણાવાવ તાલુકા ના ભોદ, રાણા વડવાળા, રાણા કંડોરણા અને ઠોયાણા શક્તિ કેન્દ્રો માં પ્રાથમિક સદસ્ય નોંધણી અભિયાન ની શરૂઆત કરવામાં આવેલ..