કેન્દ્ર સરકારના આદેશ છતા મેડિકલ, ડેન્ટલ, પેરા મેડિકલ ની પરીક્ષા લેવા ગુજરાત યુનિવર્સિટી તૈયાર. મેડિકલ માફિયા ગિરી સામે સરકાર લાચાર...શરમ કરો Students ko mentally weakness aapaveભારત ના ભાવિ student ની કોઈ ચિંતા નથી
#PostponeDentalexams@imBhupendrasinh@CMOGuj
ગુજરાત યુનિવર્સિટી 15મી જુલાઈથી ડેન્ટલના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા જઈ રહી છે. વિદ્યાર્થીઓ પરીક્ષા મોકુફી માટે આંદોલન કરી રહ્યાં છે. આપનો મત જણાવશો, શું પરીક્ષા લેવી જેવી જોઈએ?