we all know economics, but less than @Swamy39 , : that for increas demand we should lower the supply, then why we increased supply by private colleges and create a unemployment in Agriculture. #Stopagricultureprivatization#कृषि_निजीकरण_रोको
સરકાર ધારે તો, બેરોજગાર વિધાર્થી અને ખેડૂતોનું હિત ધ્યાન માં રાખી, કર્ણાટકની જેમ ગુજરાત વિધાનસભામાં ખરડો પસાર કરી ખાનગી યુનવર્સિટી પર પ્રતિબંધ લાવી સકી હોત, પરંતુ સરકારી ની નીતિ અહીં ખાનગીકરણની હતી તે સ્પષ્ટ જોઈ શકાય છે
અમે સખત તેનો વીરોધ કરી છી
#Stopagricultureprivatization
કોરોના નો ફાયદો ઉઠાવી ને એગ્રીકલ્ચર ના વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે રમત રમતા આ સરકાર ને જરા પણ શરમ ના આવી પારુલ અને આર.કે યુનિવર્સિટી જેવી પૈસા નો વ્યાપાર કરનારી કોલેજો ને પરમીશન આપી પૈસા ની તિઝોરી ઓ ભરવાની શરૂઆત ?! #stopagricultureprivatization@rcfalduofficial@vijayrupanibjp
આવી મહામારીમા સતાનો ઉપયોગ કરી પહેલાં તો કૃષિ વિભાગમાં અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ માટે ગ્રેડ નાં આધારે એડમિશનની તદન ખોટી રીત,અને એનાં બે જ દિવસ બાદ રાજ્યમાં બિનજરૂરી ખાનગી કૃષિ કોલેજે ને પરવાનગી કૃષિ ક્ષેત્ર માટે તીડનાં ટોળાં જેવી હાલત કરવાની તૈયારી
@vijayrupanibjp@rcfalduofficial
Privatization is Anti-farmer and Anti-student activity..
The private uni are selling education according to the norms of the markets. As a result, we will fail in critical thinking and path breaking research in our universities and colleges.
#कृषि_निजीकरण_रोको
#कृषि_निजीकरण_रोको@AmitShah@PMOIndia@Swamy39@nstomar@rcfalduofficial Agriculture privatization a new area for earning money by private university. recently Gujarat government granted permission for agri. Course to parul and RK university. so this is farmers gov or money gov
રાજ્ય સરકાર ને ખુલ્લી ચીમકી
જો એગ્રીકલ્ચર ના ખાનગીકરણ ને બંધ નઈ કરે તો, કૃષિ ના એક લાખ થી પણ વધુ વિદ્યાર્થીઓ ડોર ટુ ડોર જઇ ભાજપ સરકાર વિરુદ્ધ પ્રચાર ની શરૂઆત કરશે અને આ વિદ્યાર્થીઓ તેમની તાકાત ભાજપ ને પેટા ચૂંટણીમાં બતાવી દેશે. #Stopagricultureprivatization#कृषि_निजीकरण_रोको