ગુજરાતમાં 18+ જેવી ભરતી બાકી છે તેમાં #LRD_MALE જગ્યા વધારવાની ન્યાય માટે માગણી કરે છે બાકી ભરતી વાળા કેમ નહીં તો #LRD પુરુષ ઉમેદવાર સાથે લિંગ ભેદભાવ કરવામાં આવ્યો છે અને મહિલા ઉમેદવારની જગ્યા વધારાવામાં આવી તો પુરુષ ઉમેદવાર જગ્યા કેમ નહીં?
#LRD_MALE#LRDMALE_33_67@CMOGuj