@Hasmukhpatelips@CRPaatil@Bhupendrapbjp@sanghaviharsh વિધાનસભા નાં સત્રમાં સાહેબ અમારી આશા છે કે LRD 2022 માં ચોક્કસ 3000-4000 નો વધારો કરી અમારી લાગણી ને સમજી મેહનતુ અને ગરીબ યુવાનોના 3000-4000 પરિવારમાં જરુર ખુશીઓ ની લેહર લાવશો તેવો અમને સંપુર્ણ વિશ્વાસ છે 🙏
@YAJadeja બાપુ તમારી વાત 100 %સાચી છે.
દુનિયામાં બધું શક્ય છે બસ કરવાની દાનત હોવી જોઈએ
બાકી બીજા લોકો એ તો જનતા ને લુંટી લીધી છે બસ પોતાનું ભર્યું હવે #યુવાન_સરકાર_બનશે
અમારે ડબલ એન્જીન નથી જોતી
હવે બાપુ #બહું_ચુટિ_લીધા_સાપ_ને_એક_મોકો_આપ_ને
દુ:ખી LRD 2485 😭
#LRD 2018 ની ભરતીમાં મહિલા સમકક્ષ 2485 જગ્યા માટે પુરુષો આજે ફરી પોતાનો હક માંગવા ગયા તો એમની અટકાયત કરી લઈ જવાયા,
આ લોકશાહી દેશમાં પોતાના હક માટે અવાજ ઉઠાવવો પણ ગુન્હો છે, અંગ્રેજો ના શાશન માં પણ આવી તાનાશાહી ન હતી..
હવે આનો જવાબ દરેક યુવાઓ એ જાગૃત થઈ આપવાનો છે
@sanghaviharsh