ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલ #હાઇકોર્ટ_આસિસ્ટન્ટ અને #હાઇકોર્ટ_પ્યુન ની પરીક્ષાને આજે 3 મહિના+ જેટલો સમય થવા આવ્યો છતાં આજ દિન સુધી ના ફાઇનલ આન્સક કી જાહેર કરવામાં આવી ના પરિણામ જાહેર કરવામાં આવ્યું.
MCQ અને OMR બેઝ પરીક્ષા પદ્ધતિ હોવા છતાં આટલો બધો સમય શા માટે લાગે છે ?
3 મહિના થયાં હોવા છતાં હોઇકોર્ટ દ્વારા કોઈ પણ અધિકૃત માહિતી આપવામાં આવતી નથી કે શા માટે આટલો સમય લાગી રહ્યો છે.
ન્યાયપાલિકા ક્ષેત્રે સંકળાયેલ ભરતીઓમાં જોઈ હાઇકોર્ટ જ઼ વિલંબ કરશે તો રાજયના અન્ય ભરતી બોર્ડને ભરતી સત્વરે કરવાની ટકોર પણ કેમની કરશે તે વિચારવા જેવું છે.
#declare_gujarat_hc_assistant_result
#declare_gujarat_hc_peon_result
@Gujaratbench@Jamawat3@VoI_Gujarati@NewsNavajivan@PTI_News@gopimaniar@devanshijoshi71@YAJadeja@CMOGuj@sanghaviharsh@MLJ_GoI
માનનીય ગુજરાત હાઈકોર્ટ.
સહવિનય સાથ જણાવાનું કે હાઈકોર્ટ દ્વારા લેવાયેલી peon અને assistant ની પરીક્ષાના ૩_૩ મહિના વીતી ગયા બાદ પણ હાલ સુધી કોઈ પરિણામ બાબતે અપડેટ મળી નહિ વિદ્યાર્થીઓ ની આતુરતાનો અંત ક્યારે?
#declare_gujarat_hc_assistant_result#declare_gujarat_hc_peon_
નમસ્કાર,
તમે બધા જાણો જ છો કે HC PEON/Assistant EXAM ના ૩ મહિના થી
પણ વધારે સમય વિતી ગયો છે અને હજુ સુધી પરિણામને લગતી કોઈ માહિતી નામદાર HC નિમણુક વિભાગ દ્વારા બહાર પડાઈ નથી, હવે અમારો સહારો તમે લોકો જ છો જે મારા જેવા લાખો વિદ્યાર્થીઓનો અવાજ ત્યા સુધી પહોંચાડશો
@Hasmukhpatelips સાહેબ શ્રી જલ્દી જીલ્લા ફાળવણી આપો અને નિમણૂંક પત્રો આપો... આ તમારો વાયદો કર્યો હતો એ જાન્યુઆરી ના પ્રથમ સપ્તાહ માં પુર્ણ કરો.. હવે 4 દિવસ બાકી છે...
@Hasmukhpatelips વિધાન સભા ની પરીક્ષા
5 તારીખે પેપર
8 તારીખે પરિણામ
5 દિવસ માં નિમણુક , 80000 પગાર અને 20000 પેન્શન ચાલુ
એ પણ 2 વાર બન્યા હોય તો 40000 પેન્શન 3 વાર તો 60000
અને વિદ્યાર્થીઓ ને પરીક્ષા પરિણામ વેરીફીકેશન પ્રોવિઝનલ લીસ્ટ ફાઈનલ લીસ્ટ જાતિ વરફિકેશન અને ત્યાર બાદ નિમણુક મળતા વર્ષો..
#LRD_ORDER_2022
સાહેબશ્રી ને અપીલ છે કે ઝડપી લોકરક્ષક ઉમેદવારને જિલ્લા ફાળવણી આપવામાં આવે સાહેબ હવે ઘણા સમયથી અમે રાહ જોઈએ છીએ 10500 ઉમેદવારની કારકિર્દીનો સવાલ છે ગઈકાલના ધારાસભ્યનો પગાર ચાલુ કરી દીધો હવે અમારી પ્રક્રિયા તો આગળ ચલાવો
@sanghaviharsh@dgpgujarat@Hasmukhpatelips..
@Hasmukhpatelips
સર, હવે આચારસંહિતા લાગી ગઈ છે તો સુ હવે આચારસંહિતા માં જીલ્લા ફાળવણી, મેડિકલ ચકાસણી અને પોલિસ વેરીફીકેશન થઈ શકે કે કેમ?
ચોક્કસપણે આપ અધ્યક્ષશ્રી પાસે થી બધા lrd ઉમેદવાર ને જવાબ મળશે એવી અપેક્ષા સાથે આપ સાહેબ શ્રી ને વિનંતી કરુ છુ🙏