આજરોજ તા.13/06/2026 ના રોજ લુણાવાડા નગરપાલિકા દ્વારા 5 જુન થી 14 જુન "વિશ્વ પર્યાપરણ દિન" ઉજવણીના ભાગરૂપે ન.પા દ્વારા 4 રીત કચરા નું વર્ગીકરણ માટે નાગરીકોને સમજુતી આપવામાં આવી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક અંતર્ગત સમજુતી આપવામાં આવી
#PlasticMuktaGujarat, #SBMGujarat
આજરોજ તા.12/06/2026 ના રોજ લુણાવાડા નગરપાલિકા દ્વારા 5 જુન થી 14 જુન "વિશ્વ પર્યાપરણ દિન" ઉજવણીના ભાગરૂપે ન.પા દ્વારા 4 રીત કચરા નું વર્ગીકરણ માટે નાગરીકોને સમજુતી આપવામાં આવી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક અંતર્ગત સમજુતી આપવામાં આવી
#PlasticMuktaGujarat, #SBMGujarat
આજરોજ તા.11/06/2026 ના રોજ લુણાવાડા નગરપાલિકા દ્વારા 5 જુન થી 14 જુન "વિશ્વ પર્યાપરણ દિન" ઉજવણીના ભાગરૂપે ન.પા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અંતર્ગત દંડ કરવામાં આવ્યો
#PlasticMuktaGujarat, #SBMGujarat#Beat
ગત તા.09/06/2026 ના રોજ લુણાવાડા નગરપાલિકા દ્વારા 5 જુન થી 14 જુન "વિશ્વ પર્યાપરણ દિન" ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા સામૂહિક સફાઈ નું આયોજન કરવામાં આવ્યું
#PlasticMuktaGujarat, #SBMGujarat#beatla
આજરોજ તા.09/06/2026 ના રોજ લુણાવાડા નગરપાલિકા દ્વારા 5 જુન થી 14 જુન "વિશ્વ પર્યાપરણ દિન" ઉજવણીના ભાગરૂપે સિંગલ યુઝ પ્લાસ્ટિક અંતર્ગત દંડ ની કાર્યવાહી કરવામાં આવી
#PlasticMuktaGujarat, #SBMGujarat#Beat
આજરોજ તા.08/06/2026 ના રોજ લુણાવાડા નગરપાલિકા દ્વારા 5 જુન થી 14 જુન "વિશ્વ પર્યાપરણ દિન" ઉજવણીના ભાગરૂપે ન.પા દ્વારા 4 રીત કચરા નું વર્ગીકરણ માટે નાગરીકોને સમજુતી આપવામાં આવી તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક અંતર્ગત દંડ કરવામાં આવ્યો
#PlasticMuktaGujarat, #SBMGujarat#Beat
આજરોજ તા.07/06/2026 ના રોજ લુણાવાડા નગરપાલિકા દ્વારા ન.પા દ્વારા 4 રીત કચરા નું વર્ગીકરણ માટે નાગરીકોને સમજુતી આપવામાં આવી તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક અંતર્ગત સમજુતી આપવામાં આવી
#PlasticMuktaGujarat, #SBMGujarat#Beat Plastic
આજરોજ તા.06/06/2026 ના રોજ લુણાવાડા નગરપાલિકા દ્વારા 5 જુન થી 12 જુન "વિશ્વ પર્યાપરણ દિન" ઉજવણીના ભાગરૂપે ન.પા દ્વારા એક્પોઝર વિઝીટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
, #PlasticMuktaGujarat, #SBMGujarat#Beat Plastic Pollution #WED2026#Swachh Bharat
સુવિધાજનક અને ગુણવત્તાયુક્ત જાહેર પરિવહન, એ જ છે આધુનિક ગુજરાતના શહેરોની ઓળખ!
આવો, ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરીએ અને શહેરના વિકાસમાં સહભાગી બનીએ.
#PublicTransport#UrbanDevelopment
@mahimahiti @collectormahi@infomahisagar
We’re celebrating the strength, brilliance, and resilience of women globally.
Let’s keep building a world where every woman has the freedom to thrive and lead.
#InternationalWomensDay
મેટ્રો કનેક્ટિવિટીના નવા યુગનો પ્રારંભ...
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનનું નેટવર્ક હવે વધુ વિસ્તરશે. ફેઝ-2B અંતર્ગત ગિફ્ટ સિટી હાઉસથી શાહપુર સુધીના 3.3 કિમીના નવા મેટ્રો રૂટને મંજૂરી આપવામાં આવી છે.
#UrbanConnectivity#MetroRail