@Hasmukhpatelips સુ ચિંતા ના કરીએ સાહેબ અમારા બધા અખતરા થયી ગયા એક જ આશા હતી એ પણ હવે પૂરી થયી ગઈ..
આ ભરતી તમે પૂરી કરી હોત તો ઘણું સારું હતું સાહેબ શ્રી
"શું CCE પરીક્ષા માટે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) ભરતી નિયમો (RR) પ્રક્રિયા રાજ પત્રમાં( **Gazette** ) પ્રકાશિત કરવામાં આવી છે?
જો એમ હોય, તો શું તમે વિગતો અથવા ચોક્કસ મુદ્દાની(રાજ પત્ર( Gazette) તારીખ પ્રદાન કરી શકશો?
"ને જો **ના** તો પરીક્ષા ક્યા નિયમો મુજબ લિધી છે, કે જે રાજપત્ર (ગેઝેટ) માં બહાર પડી જ નથી.
માહિતી આપવા વિનંતિ ..🙏🏼
#CCE
@HHPATELGSSSB@CMOGuj@YAJadeja@hdraval93@deepakrajani123@devanshijoshi71
(ગઈકાલની એક ટ્વીટ ડિલીટ કરી વિસ્તૃત સમજણ માટે નવી ટ્વીટ માં માહિતી આપેલ છે.)
#CBRT
☝🏻ગુજરાત માં સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રક્રિયા માટે પહેલો જ #પ્રયોગ હતો.
👉🏻જ્યારે આ પદ્ધતિ લાવવામાં આવી ત્યારે ખૂબ #ગુણગાન ગાવા માં આવ્યા હતા, #પારદર્શીતા રહશે, સિસ્ટમ બહુ ફાસ્ટ ચાલશે, ખૂબ #વિશ્વસનીય એજન્સી છે...............
👉🏻શરૂઆત માં ઓછી સંખ્યા ની ભરતી માં પ્રયોગ કરવામાં આવ્યો.
👉🏻ત્યારબાદ વધારે ઉમેદવારો ની સંખ્યામાં પ્રયોગ કરવામાં આવ્યો.
👉🏻ઓછી સંખ્યા હતી ત્યાં કોઈ માર્કસ નું વેરીએશન વધારે જોવામાં ન આવ્યું. કેમ કે શિફ્ટ ખૂબ ઓછી હતી, ઉમેદવારો ની સંખ્યા ટેકનિકલ ભરતી ને કારણે ઓછી હતી, તેથી ત્યાં કોઈ ઇસ્યુ ન થાય,ટેકનિકલ ઇસ્યુ થાય તો પણ ઓછાં વિદ્યાર્થીઓ હતા એટલે અવાજ બહુ ગુંજ્યો પણ નહિ.
👉🏻વધારે ઉમેદવારો ની સંખ્યા હતી ત્યાં શિફ્ટ ની સંખ્યા અને દિવસો ની સંખ્યા પણ વધી. જેના કારણે માર્કસ માં ખૂબ વધારે ઉતાર ચડાવ આવ્યા..( #ફોરેસ્ટ માં 50+ અને -20 સુધી નાં બદલાવ આવ્યા, #CCE માં 34+ અને -18 સુધીના ચડાવ ઉતાર આવ્યા)
સંખ્યા વધારે હતી તો ઉડી ને આંખે વળગ્યું...અને અન્યાય નો અવાજ થોડો #ગુંજ્યો
👉🏻હવે અધિકારી ની માહિતી પ્રમાણે #CBRT પદ્ધતિ ને દૂર કરવામાં આવી છે.
📌જૂના કોન્ટ્રાક્ટ અંતર્ગત અમુક પરીક્ષાઓ જે બાકી હસે તે લેવાશે.
📌ખુદ અધિકારીઓ નું પણ માનવું છે કે જેમાં સંખ્યા વધારે હોઈ તે પરીક્ષા સિંગલ પેપર અને ઓફ્લાઈન માધ્યમ થી જ લેવી વધારે હિતાવહ.
📌બાકીની પરીક્ષા જ્યાં નોર્મોલઈજેશન કરવાની જરૂર નથી ત્યાં આ પદ્ધતિ ઉપયોગ કરવી. પેપર પ્રિન્ટિંગ ની SOP ફોલો ના કરવી પડે માટે. જે રીતે અમુક GPSC ની ભરતી માં કરવામાં આવે છે તેમ.
📌જ્યારે પોલીસ ભરતી બોર્ડ, પંચાયત ભરતી બોર્ડ આ CBRT પદ્ધતિ પ્રક્રિયાની સદંતર નાં જ પડી ચૂક્યા છે.
👉🏻ગૌણસેવા માં જેટલી પણ વધારે શિફ્ટ માં પરીક્ષા લેવામાં આવી તેમાં વિવાદ સામે આવ્યો.ફોરેસ્ટ હોઈ કે CCE.....
👉🏻હવે #CBRT અને #એજન્સી(અહીંયા TCS) માં ઘણા ઉમેદવાર #ભોગ બન્યા ને ઘણા ઉમેદવાર ભાગ બન્યા.
કેમ કે TCS દ્વારા તૈયાર થયેલ પરીક્ષા નાં પ્રશ્નોપત્રની અંદર રહેલ અગણિત ભૂલ, ટેકનિકલ ખામીઓ, અને CBRT નાં કારણે નોર્મોલઈજેશન માં માર્કસ માં થયેલ ચડાવ ઉતાર (#ગ્રસિંગ) માં ભોગવવાનું તો ઉમેદવારો ને આવ્યું !
☝🏻આવું જવાબદાર અધિકારીઓ પણ સમજે છે અને જાણે છે... પણ આનું નિરાકરણ શું ? તેનો જવાબ એમના જોડે હોવા છતાં પણ નથી આપતા.
👉🏻 #CBRT માટે હવે ભૂતકાળની એજન્સી ને એકપણ નવો કોન્ટ્રાકટ ન આપવાનું નક્કી કરાયું. ચાલો નિર્ણય ને આવકારીએ.. પણ જૂના માં ભાંગ્ળો વાટયો એનું શું ? આ પ્રયોગ ગુજરાતના નિર્દોષ વિદ્યાર્થીઓ ઉપર થયો ને ? ભોગ બનનાર ઉમેદવાર નો આમાં શું વાંક ? કેટલાય ઉમેદવારો નાં સપનાઓ સાથે રમત રમી ને હવે કહી દેવામાં આવે.. હા ભૂલ થઈ હવે બીજીવાર નહીં થાય તો શું આનાથી #ભોગ_બનેલા ને ન્યાય મળી જવાનો છે ?
#કમલ_દયાની
#હસમુખ_પટેલ
☝🏻જરા આ વાત ઉપર #અધિકારી તરીકે તમે પણ વિચારજો... એક #ઉમેદવાર સ્થાને રહી અનુભવ જો તમારી સાથે આવું થયું હોત તો તમારા ઉપર શું વીતે ? સિસ્ટમ નો ભોગ ઉમેદવારો શા માટે બને ?
#GSSSB
#CCE બાબતે પરીક્ષા માં ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે ત્યારે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી તમે તમારી મરજી મુજબ કરો છો કોઈ ના હિતની વાત હોય તો પણ અમુક ના ઘમંડ ના કારણે નથી કરી શકતા
કમલ દયાણી ના ઉમેદવાર વિરૂદ્ધ નિર્ણય સામે સરકાર કેમ ચૂપ છે?
આમના તુઘલકી નિર્ણય ના કારણે બદનામી તમારી થાય છે
#CCE_result_according_GPSC
@Bhupendrapbjp@sanghaviharsh
#CCE ની પરીક્ષાને લઈને એક નવું કન્ફ્યુઝન થયું છે,
કન્ફ્યુઝન છે કે ગડબડ એ તપાસનો વિષય થાય છે,
ચાર મહિના પહેલા નો હસમુખ પટેલનો એક મીડિયા સમક્ષનો પ્રેસ કોન્ફરન્સ નો વિડિયો છે, જેમાં તેઓ પરીક્ષા પૂર્ણ થયા પછીની આંકડાકીય માહિતી આપી રહ્યા છે, જેમાં તેઓ જણાવે છે કે 5,19,820 ઉમેદવારો નોંધાયા હતા, તે પૈકીના 3,40,867 એ પરીક્ષા આપી છે, તે સંપૂર્ણ રીતે આંકડા જોઈને બોલે છે, સંપૂર્ણ રીતે સ્પષ્ટ બોલે છે, પરંતુ જ્યારે આ પરીક્ષાના તમામ ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવ્યા ત્યારે કુલ 3,56,320 ઉમેદવારોના ગુણ જાહેર થયા.
તો અહીં, આ 356320−340867 = 15,453 ઉમેદવારો વધારે ના ક્યાંથી આવી ગયા ?
કોઈ આંકડાકીય બોલવામાં ભૂલ થઈ હતી પરંતુ એવું જોતા તો ક્યાંય લાગી નથી રહ્યું કારણ કે આંકડાઓ બિલકુલ સ્પષ્ટ છે,
વિડીયો ના અંતે એક પત્રકાર તેમને જે 600 પોલીસ જવાનો બીજા રાજ્યમાં ડ્યુટી માટે ગયા હતા તેમની પરીક્ષા ફરીથી લેવામાં આવશે તેવો પ્રશ્ન કરતા હોય તેવું પણ જણાય છે, જેમાં તે સ્પષ્ટપણે જણાવે છે કે હવે તેમની પરીક્ષા ન થઈ શકે કારણ કે એમાં નોર્મલાઈઝેશન નો પ્રશ્ન ઉભો થાય એટલે હવે તેમની કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં..
જો આ કોઈ માનવીય કે બોલવામાં થયેલી ભૂલ હોય તો પણ બોર્ડ તરફથી સ્પષ્ટતા થવી જરૂરી છે કારણ કે આમાં ગંભીર ગડબડીની આશંકા રહેલી છે.
@YAJadeja@dineshbambhania@HHPATELGSSSB@hdraval93@deepakrajani123@devanshijoshi71
#CCE_result_according_GPSC
YouTube link 👇🏾👇🏾
આ રહી વીડિયોની લીંક જેમાં સાહબે 3,40,867 વિદ્યાર્થીઓ હાજર છે એવી માહિતી આપે છે ..
https://t.co/zHVd3HdVyx
1:00 મિનિટથી સાંભળો..
પરિણામ નું છેલ્લું પેજ 3,56,320 ઉમેદવારોનાં માર્ક જાહેર કરવામાં આવ્યા 👇🏾👇🏾
Cce ઉમેદવારો ના ગાંધીનગર માં દેખાવો ...ધાર્મિક સંસ્થાઓ ઓએ મુખ્યમંત્રી નો સમય માગ્યો...માંગણી સાચી છે ..પરિણામ આવશે ...કમલ દયાની રજા ઉપર ઉતરી ગયા ..આંદોલન વગર ન્યાય મળે એવી અપેક્ષા સાથે રજૂઆત ..