આ તક ચૂકશો નહીં.
ઉદ્યોગસાહસિકો, MSMEs, વૈશ્વિક રોકાણકારો, સ્થાનિક પ્રોક્ટ્સ તમામ માટે નવા અવસરો અને વિકાસની નવી ભાગીદારી કરવા માટેનો મંચ પૂરો પાડતું પ્લેટફોર્મ એટલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ.
તો આજે જ રેજીસ્ટ્રેશન કરાવો.
Register now: https://t.co/7cqiNGIL9d
#VibrantGujarat #VGRC #VGRC2025 #VibrantGujaratRegionalConferences #AtmanirbharBharat #InvestInGujarat #MadelnGujarat #GujaratForGrowth
@CMOGuj@InfoGujarat@MyGov_Gujarat
કલેક્ટર કચેરી મહેસાણા તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નિયામક ICT અને ઈ-ગવર્નન્સ દ્વારા સરકારી અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ માટે સાયબર સિક્યોરિટી અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં સાયબર એટેકસના પ્રકારો, થ્રેટ્સના સ્રોતો, પ્રિવેન્શનના ઉપાયો તેમજ IT Act & DPDPA વિષે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી.
#CyberSecurityAwareness
@DITGujarat@dstGujarat@revenuegujarat@CMOGuj
આંગણવાડી એ માત્ર બાળ સંભાળનું કેન્દ્ર નહીં, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસની પ્રથમ શાળા છે !!
આગામી સમયમાં પણ આંગણવાડી કેન્દ્રોના મકાનોને વધુ વિસ્તૃત કરી, રાજ્યના દરેક બાળકને ઉત્તમ શિક્ષણ અને અદ્યતન સુવિધાયુક્ત અનુકૂળ વાતાવરણ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.